રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં તુવેર ની દાળ લઈ ધોઈ લો અને તેની સાથે ટામેટું અને શીંગ દાણા બાફી લો.ત્યારબાદ ધઉ નો લોટ લઈ તેમાં મીઠું, મરચું,અજમો, હળદર, હીંગઅને તેલ ઉમેરી બાંધી લો. લોટ ને ૫-૧૦ મીનીટ આરામ આપો.
- 2
દાળ બફાઈ જાય એટલે તેને કૂકરમાં લઈ તેમાં ગાઈડર ફેરવતા પાણી ઉમેરીને વલોવવુ અને ત્યારબાદ તેને ગેસ પર ઉકાળવા મુકો.ત્યારબાદ તેમાં હળદર,ધાણાજીરું, મેથી નો મસાલો, મીઠું, મરચું, ગરમ મસાલો, આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.અવે લોટ ની રોટલી વણી તેને કાપીને ઉકળતા પાણીમાં ઉમેરી ઢોકળી ચઢવા આવે એટલે એક વધારિયા માં તેલ મૂકી તેમાં હીંગ,રાઈ, મીઠો લીમડો, આખું મરચું નાખી વધાર થતાં તેને ઢોકળી માં નાખી દો.અને કોથમીર નાખી કાંદા સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
-
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
રજવાડી ઢોકળી... ખાટી ઢોકળી
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 5#માઇઇબુક#પોસ્ટ 18આ શાક કાઠીયાવાડ મા ખૂબ ખવાતું. રજવાડી ઢોકળી નું શાક સ્વાદ માં ખૂબજ સરસ હોય છે અને બધા ને ખૂબ જ ભાવે છે. Vandana Darji -
કાજુ ગાંઠિયાનું શાક (kaju gathiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧૬ઘરમાં બંધાનું ફેવરીટ Sonal Suva -
-
દાળ ઢોકળી
#RB5 મારા મમ્મી ને દાળ ઢોક્ળી બહુ ભાવતી , આજે તેમને યાદ કરી મેં દાળ ઢોક્ળી બનાવી ઘર માં બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
-
-
-
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
-
-
-
-
કોર્ન પનીર સ્પાઈસી સબ્જી
#માઇઇબુક#post7#વિકમીલ૧ફ્રેન્ડસ, કોઈવાર એવું બને કે બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ પ્રોપર માત્રા માં અવેલેબલ ના હોય ત્યારે તેમાં થી પણ એક સ્વાદિષ્ટ સબ્જી બનાવી ને સર્વ કરી શકાય છે. મેં અહીં થોડા મકાઈ ના દાણા અને ૧/૨ કપ પનીર માંથી આ સબ્જી બનાવી છે . બઘાં ને ભાવે તેવી સ્પાઈસી પંજાબી સ્ટાઈલ સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
લીલવા ની દાળ ઢોકળી
#TeamTreesજેમ ગાંઠિયા, ખમણ, ઢોકળાં, થેપલાં, ગુજરાત ની ઓળખ છે, ત્યારે દાળ ઢોકળી ને કેમ ભૂલી જવાય? ખરું ને તો આજે મેં બનાવી છે લીલવાની દાળ ઢોકળી... Daxita Shah -
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155209
ટિપ્પણીઓ