મસાલા રોટલો(masalo rotlo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરા નાં લોટ ને ચાળી નાખો. ત્યાર બાદ તેમાં ગાજર, ડુંગળી, લસણ મરચાં ની પેસ્ટ, ધાણા જીરું, મીઠું, લાલ મરચું પાઉડર, તલ નાખી મિક્સ કરો. અને તેમાં પાણી નાંખી લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ તેમાં પાણી નાંખી લોટ બાંધી લો. હવે તે લોટ ના નાના નાના રોટલા કરી લો. પછી તે રોટલા ને લોઢી માં તેલ મા સેલો ફ્રાય કરો. એ ફ્રાય થઈજઈ એટલે રોટલો તૈયાર. રોટલા ને dahi સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રીંગણ નો ઓળો અને રોટલા(rigan no olo recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26 Badal Patel -
-
-
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati (
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ રેસીપીરોજબરોજ બધાં ભાખરી બનાવતાં હોય છે,મેં આજે મસાલા નાંખી બનાવી,ખૂબ ટેસ્ટી બની.તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
લીલો રોટલો(Green Rotlo Recipe in Gujarati)
#GA4 #week11#green onionઆ સૌરાષ્ટ્ર ની ખૂબ જાણીતી વાનગી છે.ક્યારેક વધેલા રોટલમાંથી કે ક્યારેક તાજો રોટલો બનાવિને પણ બનાવાય છે.શિયાળા માં તે ખૂબ ખવાય છે.Saloni Chauhan
-
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
ઓળા રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
#WLD શિયાળા માં શાક ભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાંય ડીનર માં રીંગણ નો ઓળો, રોટલો અને ખીચડી મળે તો મજા પડી જાય. આજે મેં ડીનર માં ઓળો ,રોટલો, ખીચડી સાથે છાસ, પાપડ, ગોળ ઘી બનાવ્યા તો બધા ખુશ થઈ ગયા. 🙂 Bhavnaben Adhiya -
-
-
મસાલા રોટલો (Multi Grain Masala Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ2#Cookpadindiaરોટલો એ દરેક ના ઘર માં બનતી પૌષ્ટિક વાનગી છે.દરેક પોતની રીતે લોટ અને મસાલા મિક્સ કરીને અલગ અલગ સ્વાદ ના રોટલા બનાવે છે.મે અહિ 4 પ્રકારના લોટ લઈ ઘરનાં રોજિંદા વપરાશ મા આવતાં મસાલા થી જ આ સ્વાદિષ્ટ રોટલા બનાવ્યાં છે. સિન્ધી માં રોટલાંને ઢોઢો કહેવાય છે.#મસાલેવારો_ઢોઢો 😋😋 Komal Khatwani -
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
#GA4 #Week4#gujaratiગુજરાતી સ્પેશિયલ વાનગી ઓળો અને સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો..અત્યારે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમ ગરમ ખુબ ભાવસે.. Bhakti Adhiya -
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
-
વઘારેલો રોટલો
#હેલ્થી #Indiaવઘારેલા રોટલા ખાવા માં ખૂબ સરસ લાગે છે વળી, જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ની વસ્તુ છે. અને ઠંડા રોટલા વધ્યા હોય તો આપણે કામ પણ લાગી જાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#ChooseToCookઅમારે ત્યાં વરસાદ ની સિઝન હોય કે શિયાળો અચૂક રોટલા બને. મને રસોઈ કરવા નો ખૂબ જ શોખ છે ને નવું નવું બનાવી ખવડાવવા નો એમાં પણ કુકપેડ જોઈન કયુઁ છે પછી ઘણી નવી વાનગીઓ બનાવી. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220168
ટિપ્પણીઓ (8)