દહીં રોટલો(dahi rotlo in Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#goldenapron3#week25
(Millet recipe in gujarati)

દહીં રોટલો(dahi rotlo in Gujarati)

#goldenapron3#week25
(Millet recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 વાટકીબાજરા નો લોટ
  2. 1 વાટકીદહીં
  3. 1 નંગડુંગળી
  4. 1/2 ટી સ્પૂનનમક
  5. ગાર્નીશ માટે =અથાણું અને લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાથરોટ માં બાજરા નો લોટ લો,તેમાં નમક નાંખી પાણી થી લોટ ને મસળો અને રોટલા બનાવો અને તાવડી માં શેકો.

  2. 2

    પછી રોટલા ઠંડા થાય એટલે મિક્ષર માં ભૂકો કરો અને દહીં અને છાસ નાંખી હલાવી લો અને બાઉલમાં કાઢી લો.

  3. 3

    પછી ડુંગળી,અથાણું અને લસણ ની ચટણી મૂકી પીરસો

  4. 4

    આ દહીં રોટલો સવાર હોય કે સાંજ ગમે ત્યારે જમી શકો છો.ડુંગળી અને અથાણું હોય પછી પૂછવાનું જ ન હોય,એવી મજા આવે છે. તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes