ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate icecream recipe in Gujarati)

Meera Dave
Meera Dave @Meera259
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ લિટરદૂધ
  2. ૫૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
  3. ૩ ચમચીમિલ્ક મેડ
  4. ૧/૨કોકો પાઉડર
  5. ૨ ચમચીખાંડ
  6. ૧ ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં દૂધ ને ખાંડ નાખી ઉકાળી લો ઠંડુ થાય એટલે તેમાં મિલ્ક મેડ નાખી હલાવો ત્યારબાદ તેમાં કોકો પાઉડર નાંખો

  2. 2

    તૈયાર કરેલા મિશ્રણ ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી ફીઝર માં ઠંડુ થવા દો

  3. 3

    ૨ થી ૩ કલાક પછી ફીઝ માં થી કાઢી ને મિક્સરમાં ક્રશ કરી લો અને તેમાં ફ્રેશ ક્રીમ નાખી હલાવો ત્યારબાદ ફરી થી એર ટાઈટ ડબ્બામાં ભરી ફીઝર માં મુકો

  4. 4

    ૬ થી ૭ કલાક સુધી ફીઝર માં ઠંડુ થવા દો ત્યારબાદ તેને બાઉલ માં કાઢી ઉપર ચોકલેટ સીરપ ની ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes