પાવભાજી ફોનડું (pavbhaji fondue recipe in Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા

પાવભાજી ફંડુ એ એક સરળ મિશ્રણ છે શાક ભાજી. ચીઝ. દૂધ. ક્રીમ અને પાવભાજી મસાલા નું. આ સરળ એને ક્રીમી ડિશ છે.

#માઇઇબુક
#સુપરશેફ2
#જુલાઈ
#માઇપોસ્ટ11

પાવભાજી ફોનડું (pavbhaji fondue recipe in Gujarati)

પાવભાજી ફંડુ એ એક સરળ મિશ્રણ છે શાક ભાજી. ચીઝ. દૂધ. ક્રીમ અને પાવભાજી મસાલા નું. આ સરળ એને ક્રીમી ડિશ છે.

#માઇઇબુક
#સુપરશેફ2
#જુલાઈ
#માઇપોસ્ટ11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ તૈયારી 7 મિનિટ બનવા
2 કપ ફંડું બનવા
  1. 2 ચમચીપાવભાજી મસાલા
  2. 2 ચમચીલાલ મરચું
  3. 4 ચમચીમાખણ
  4. 1 1/2 ચમચીચૂંદેલ લસણ
  5. 1 કપસમારેલી ડુંગળી
  6. 0.25 કપસમારેલા કેપ્સીકમ
  7. 1.25 કપસમારેલા ટામેટા
  8. 0.75 કપછીણેલું ચીઝ
  9. 0.25 કપદૂધ
  10. મીઠુ સ્વાદ પ્રમાણે
  11. 1.5 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ તૈયારી 7 મિનિટ બનવા
  1. 1

    ડીપ નોન-સ્ટીક પેનમાં માખણ ગરમ કરો. લસણની પેસ્ટ ઉમેરો અને 30 સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળો

  2. 2

    ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો અને મધ્યમ આંચ પર 2 મિનિટ માટે સાંતળો
    - ટમેટાં ઉમેરો અને 1 ચમચી પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો અને 2 મિનિટ માટે મધ્યમ તાપે થવા દો.. મેશેર સહાયથી મેશિંગ કરી લો અને ક્યારેક ક્યારેક હલાવતા રહો.

  3. 3

    પાવ ભાજી મસાલા. મરચું પાઉડર. ચીઝ. દૂધ અને મીઠું ઉમેરી સારી રીતે હલાવી લો અને મધ્યમ આંચ પર 1 મિનિટ માટે થવા દો થોડી થોડી વારે હલાવતા રહો
    - મિશ્રણને સહેજ ઠંડુ થવા દો અને બરછટ મિશ્રણ ને મિક્સરમાં મિશ્રણ કરો.

  4. 4

    આ મિશ્રણને ફરીથી પેનમાં સ્થાનાંતરિત કરો અને તાજી ક્રીમ ઉમેરો. સારી રીતે મિક્સ કરી દો અને 1 મિનિટ વધુ મધ્યમ આંચ પર થવા દો

  5. 5

    બન ના ડુકળા કરી. બટર. મીઠુ અને પાવ ભાજી મસાલા મા શેકી લો.

  6. 6

    પાવભાજી ફંડુ ને બન ના ડુકળા સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
ચોપ લસણ એમ લખી દેજો ચુંદેલ લસણ ના બદલે

Similar Recipes