શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨૦ નંગ
  1. ૫૦૦ ગ્રામ ખજૂર કાપેલા
  2. ૧/૨ વાટકીતલ (સફેદ અથવા કાળા)
  3. ૧/૨ વાટકીશેકીને સાફ કરેલા શીંગદાણા
  4. ૧/૨ વાટકીકોપરા નૂ ઝીણ
  5. ૧/૨ વાટકીકાજૂ બદામ
  6. ૧ ટી સ્પૂનઇલાયચી નો ભૂકો
  7. ૧ ટી સ્પૂનસૂઠ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ખજૂર, ઇલાયચી અને સૂઠ સિવાયની બધી વસ્તૂ સેકી લેવી.

  2. 2

    ઠંડી થાય પછી બધી સામગી્ ખજૂર સાથે ભેગી કરી મિક્સરમા વાટી કાઢવી.

  3. 3

    નોધ:- કોપરાનૂ ઝીણ સૂકા કોપરાનૂ લેશો તો મહિના સુધિ બોલ્સ ફ્રેશ રહશે.

  4. 4

    ઇલાયચી અને સૂઠ પાઉડર પણ ઉમેરી દેવો. બધુ બરાબર મિક્સ કરી લેવુ. નાના નાના ગોડા વાળી લેવા.

  5. 5

    તંદુરસ્તી જાળવી રાખવા રોજ ખાઈ શકો આ પ્રોટીન બોલ્સ ! બનાવામાં સૌથી સહેલા !

  6. 6

    તેલ કે ઘી વગર ની રેસીપી !!! નાના બાળકોને ખાસ ખવડાવો એના શારીરિક વિકાસમાં ખુબ જ ઉપયોગી!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes