રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાતે લોટ માં છાસ ઉમેરી અને તેનું બેટર બનાવી અને તેમાં ડુંગળી ડુબાડી ને રાખી દેવી, જેથી સવારે આથો સરસ આવી જાય.આથો આવી જાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ,બટેટા નું ખમણ,હિંગ,હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,મીઠું,ખાંડ અને ચપટી ખારો ઉમેરી અને તેને મિક્સ કરી લેવું.
- 2
ત્યાર બાદ ગેસ પર એક લોયા માં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,લીમડો,હિંગ,તલ,વરિયાળીઅને ખારો ઉમેરી ને વઘાર કરવો. અને તેને તરતજ ખીરા માં ઉમેરી અને મિક્સ કરી લેવું. પછી લોયા માં એક પાવૃ તેલ ઉમેરી અને બધું ખીરું ઉમેરી દેવું.અને ગેસ ને સાવ ધીમો કરી અને લોયા ને ઢાંકી અને ૧૦ મિનિટ ચડવા દેવું.
- 3
૧૦ મિનિટ બાદ હાંડવો ફેરવવો..અને ૫ મિનિટ ચડવા દેવો..પછી ચપ્પુ વડે ચેક કરી લેવું,જો ચપ્પુ માં ચોંટતું ના હોય તો આપડો હાંડવો તૈયાર છે...જેને તમે સોસ,લીલી ચટણી કે ચા સાથે પણ સર્વ કરી શકો છો...
- 4
- 5
Similar Recipes
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
-
-
પેન હાંડવો(handvo recipe in Gujarati)
નાસ્તા મા બનાવો ઝટપટ પેન હાંડવો. દુધી અને ઘર મા હોય એવા શાકભાજી થી બનાવી શકાઇ છે.#સુપરશેફ2#weekendrecipe Dr Radhika Desai -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#SD#summer special dinner recipesoni_1 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
-
-
રવા નો હાંડવો
#Mycookingguruમારા મમ્મી મને રાંધવા માટે ખુબ પ્રોત્સાહિત કરતા. આ પહેલી વાનગી હું શીખી છું Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes -
-
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week4#Post3#Gujaratiગુજરાતીઓ નું ફેવરિટ હાંડવો અને વઘારેલા ઢોકળા જે લગભગ બઘાના ઘરમાં બનતા જ હોય છે જે આજે હું મારી વાનગી તમારી સાથે શેર કરું છું. Janki K Mer -
More Recipes
ટિપ્પણીઓ