સરગવાના ભજીયા(sargavana bhajiya recipe in Gujarati)

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3- સરગવાની શીંગ
  2. 1 કપ- સરગવાના ફૂલ
  3. 1 કપ- ચણાનો લોટ
  4. 1 કપ- ચોખાનો લોટ
  5. 1 ચમચી- આદુ લસણની પેસ્ટ
  6. 1/4 ચમચી- હળદર
  7. 1/2 ચમચી- શેકેલા જીરાનો પાઉડર
  8. 1/4 ચમચી- મરીપાવડર
  9. 1/2 ચમચી- ચીલીફલેક્સ
  10. 1/2 ચમચી- ચાટ મસાલો
  11. 1 ચમચી- કલોનજી
  12. મીઠું - સ્વાદ પ્રમાણે
  13. તેલ - તડવામાટે
  14. ચપટી- હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સરગવાની સિંગની લિલી છાલ કાઢી તેના નાના ટુકડા કરી લેવા. એક શીંગ માંથી 4 ટુકડા કરવા. હવે અર્ધો ગ્લાસ પાણી માં ચપટી મીઠું નાખી ઉકાળી લેવું. સરગવાના ફૂલ ને સરખા ધોઈ ઝીણા સમારી લેવા.

  2. 2

    હવે એક બાઉલ માં ચણાનો લોટ, ચોખાનો લોટ, બીજા બધા ઇનગ્રીરીડિયન્સ મિક્સ કરી બેટર બનાંવું.બેટર થોડું જાળું જ રાખવું.

  3. 3

    હવે એક કઢયી માં તેલ ગરમ કરવા રાખવું.
    તેમાંથી 2 ચમચી ગરમ તેલ બેટર માં રેડવું તેમાં સરગવાના શીંગ ના ટુકડા ને ડીપ કરી બધા ભજીયા તળી લેવા. એવીજરીતે બેટર માં ઝીંના સમારેલા ફૂલ નાખી તળી લેવા.ડુંગળી ના ભજીયા બનાવી એ એવિરીતે
    તળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes