રવા નો હાંડવો

Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes
Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes @cook_12087606

#Mycookingguru

મારા મમ્મી મને રાંધવા માટે ખુબ પ્રોત્સાહિત કરતા. આ પહેલી વાનગી હું શીખી છું

રવા નો હાંડવો

#Mycookingguru

મારા મમ્મી મને રાંધવા માટે ખુબ પ્રોત્સાહિત કરતા. આ પહેલી વાનગી હું શીખી છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૧-૨ જણ માટે
  1. ૧ કપ રવો
  2. ૧/૪ કપ કોથમીર
  3. ૧/૨ કપ શેકી ને અધકચરી વાટેલી સીંગ
  4. '૧ સમારેલા કાંદા
  5. '૨ સમારેલા લીલા મરચા
  6. ૧ ચમચી બેકિંગ સોડા
  7. ૩/૪ કપ છાસ
  8. ૧ ચમચી લાલ મરચું
  9. સ્વાદાનુસાર મીઠું
  10. વઘાર માટે
  11. ૧ ચમચી તેલ
  12. ૧ ચમચી તલ
  13. ૧ ચમચી જીરું
  14. ૧ ચમચી રાઈ
  15. ૧ ચમચો હાંડવા માટે તેલ
  16. ૪-૫ પત્તાલીમડો
  17. ૧ ચમચી રાઈ ને જીરું
  18. ૧ ચમચી તલ
  19. લીલી ચટણી પીરસવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    રવા માં છાસ, લીલા મરચા, સીંગ, બેકિંગ સોડા, કાંદા ને કોથમીર ઉમેરી ને ભેળવી લો.

  2. 2

    ઘટ્ટ ખીરું તૈયાર કરો. તેમાં લાલ મરચું ને વઘાર રેડી ને હલાવી ને ભેળવી લો.

  3. 3

    ૧૦ મિનિટ માટે બાજુ પર મૂકી દો.

  4. 4

    વઘારીયા માં તેલ ગરમ મુકો, તેમાં રાઈ, જીરું, તલ ને લીમડો સાંતળી લો.

  5. 5

    તેમાં હાંડવા નું ખીરૃં રેડો. ધીમા તાપે ૧૫-૧૬ મિનિટ માટે રાંધી લો.

  6. 6

    હાંડવો પલટાવી લો ને સાથે જોઈ પણ લો કે એક બાજુ થઇ ગયો છે કે નહિ.

  7. 7

    તૈયાર છે રવા નો હાંડવો. લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes
પર
cooking is my life,love 😚 follow me https://divyanshiscookbook.blogspot.com/?m=1
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes