હાંડવો (ગુજરાતી રેસીપી)(Handvo Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનીટ
  1. 500 ગ્રામ હાંડવા નો લોટ
  2. 1/2 વાટકી દહીં
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 1 ચમચીઅજમો
  5. 1/2 ચમચી હળદર
  6. 2 ચમચી તલ
  7. 2 કપ દૂધી
  8. જરૂર મુજબ ખાંડ
  9. ચપટીહીંગ
  10. ચપટી ખાવાનો સોડા
  11. 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦મીનીટ
  1. 1

    મે અહીયા હાંડવા નો લોટ લીધો છે આ લોટ મા દહીં નાખી ૩-૫ કલાક માટે પલાળી રાખી તેનો આથો આવવા માટે મૂકી દો

  2. 2

    હવે તેમાં મીઠું અજમો હળદર ‌ખાંડ આદૂ મરચા અને લસણની પેસ્ટ દૂધી નૂ છીણ ચપટી ખાવાનો સોડા નાખી બરાબર ખીરું તૈયાર કરો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો હવે તેમાં રાઈ હિંગ સૂકા લાલ મરચાં નાખી વઘાર કરો ઉપરથી તેમાં ખીરું રેડી દો હવે તેમાં થોડા ઉપર તલનાખો

  4. 4

    હવે ઢાંકણ ઢાંકી દો ૧૦ મીનીટ‌ પછી તેને પલટી મારી ચઢવા દો પછી ૧૦ મીનીટ ધીમા તાપે થવા દો તો હવે તૈયાર છે સ્વાદિષ્ટ હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

ટિપ્પણીઓ

Similar Recipes