કોનૅ પનીર સબ્જી વીથ  લચછા પરાઠા(corn paneer and lachha Paratha recipe in Gujarati)

Tejal Sheth
Tejal Sheth @cook_18785007

#સુપરશેફ3
અત્યારે મોનસુન સિઝન ચાલી રહી છે અને એમાં મકાઈ ખુબ જ સરસ આવે છે અને મેં આજે એમાં થી આજે બનાવી સબ્જી જે ખૂબ જ સરળતાથી બને છે ખૂબ જ ઓછી સામગ્રી થી. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨ નંગટામેટા
  2. ૧ નંગમોટી ડુંગળી
  3. ૧/૨ ઇંચઆદુ
  4. ૨ નંગલવિંગ, ૧ નંગ તજ, ૫-૬ કાજુ
  5. ૧ ચમચીકસુરી મેથી
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૨‌ ચમચા મલાઈ
  8. કોથમીર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ચમચીખાંડ
  11. વાટકો ઘઉંનો લોટ
  12. /૨ ચમચી જીરૂ
  13. ઘી શેકવા માટે
  14. ૧ કપબાફેલી મકાઈ
  15. ૧૦૦ ગ્રામ પનીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ટામેટા અને ડુંગળી‌ સમારો. એક પેનમાં તેલ ગરમ કરો તેમાં લવિંગ તજ નાખીને ટામેટા અને ડુંગળી નાખી સાંતળી લો ત્યારબાદ એને ઠરવા દો.

  2. 2

    એક પેનમાં આ ગ્રેવી નાંખો તેમાં મકાઈ અને પનીર નાખી મિક્સ કરો ‌ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરો અને છેલ્લે કસૂરી મેથી નાંખી દો. છેલ્લા મલાઈ નાખી મિક્સ કરો.

  3. 3

    લોટ બાંધી લો જેમ આપણે પરોઠા ની જેમ. એક લુવો લો એને વણો એમાં ઘી ચોપડો થોડોક લોટ ભભરાવો પછી જેમ આપણે પેપરના પંખો બનાવીએ એમ વાળી લો અને રોલ કરો પછી વણી લો અને ઘી માં શેકી લો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ સમજી અને લચ્છા પરાઠા છાશ અને અથાણા સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Sheth
Tejal Sheth @cook_18785007
પર

ટિપ્પણીઓ

Similar Recipes