કોર્ન પનીર પરાઠા(corn paneer parotha recipe in gujarati)

Dhinoja Nehal @nehal1610
કોર્ન પનીર પરાઠા(corn paneer parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને છીણી લો. ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરી લો. હવે ઘઉંના લોટમાં મકાઈ, મીઠું, અજમા તીખા ની ભૂકી, પનીર તથા થોડું મોણ નાખી લોટ તૈયાર કરો.
- 2
બે-ત્રણ મિનિટ લોટ ને ઢાંકી દેવો. ત્યારબાદ મનપસંદ આકારમાં પરોઠા વણી તેને શેકી લેવા. તૈયાર છે ગરમા ગરમ "કોર્ન પનીર પરાઠા". સોસ તથા લીલી ચટણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
પનીર પરાઠા ખુબ જ સરળતાથી બની જાય એવા ટેસ્ટી પરાઠા છે. સરળતાથી મળી જાય એવી સામગ્રી લીધી છે. Shreya Jaimin Desai -
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)
પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Nayna Nayak -
પનીર ચપાટી (Paneer Chapati Recipe In Gujarati)
પનીર ની ઘણી રેસિપી હોય છે..પનીર પરાઠા પણ ઘણા ખાધા હશે. આજે હું પનીર ની ચપાટી બનાવી રહી છું..રેસિપી જોઈને તમે પણ જરૂર બનાવજો.. Sangita Vyas -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
સ્વીટ કોર્ન સૂપ
#એનિવર્સરીવીક૧#goldenapron3વીક4મકાઈ કોને નથી ભાવતી હોતી આજે હું લઈને આવી છું સ્વીટ કોર્ન સૂપ.જે ખુબજ સરળ છે ને ખુબજ ઝડપથી બની જાય ને સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લગે છે. Sneha Shah -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)
#GA4#Week7#બ્રેકફાસ્ટ કોર્ન પૌવા એક ટેસ્ટી અને હેલથી રેસીપી છે અને તે ફટાફટ બની જાય છે તે નાના મોટા બધા ને ભાવે છે 😋 Heena Kamal -
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
કોર્ન પનીર મખની(corn paneer makhni recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૦ #સુપરશેફ૧યુઝ્વલી જ્યારે આપણે પંજાબી વાનગી ખાઈયે ત્યારે પેટમાં થોડુ હેવી થઈ ગયુ હોય એવુ ફિલ થાય છે, ઘણી વાર તો તે પછીના ટંકનુ જમવાનુ પણ સ્કીપ કરી દઈયે છીયે. આજે હુ હેલ્ધી ઈન્ગ્રેડિયન્ટસ પનીર અને મકાઈની પચવામાં હલ્કી ફુલ્કી પંજાબી સબ્જીની રેસીપી લઈને આવી છુ જે ખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. #પનીર #કોર્ન #પંજાબી Ishanee Meghani -
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
પનીર ટીકા બિરિયાની(Paneer tika biryani recipe in Gujarati)
પનીર માંથી ભરપુર પ્રોટીન મળે છે જે શરીર ને ઊર્જા આપે છે. Weight gain માટે પનીર ઉત્તમ સ્રોત કહી શકાય. બિરિયાની માં ઘણી વિવિધતા જોવા મળે છે. આજે હું લઈને આવી છું પનીર ટીકા બિરિયાની. જે પ્રોટીન રીચ છે સાથે સ્વાદિષ્ટ પણ છે. દહીં અથવા રાયતા સાથે ખૂબ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો...#સુપરશેફ4#રાઇસ Jigna Vaghela -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
પનીર પરાઠા
#નાસ્તોકેમ છો મિત્રો આજે હું હોમમેઇડ પનીર સ્ટફ પરાઠા લાવીછુ જે ઓછા સમય મા સરસ બની જાય છે ઠંડી મા મારા બાળકો માટે 🙂 H S Panchal -
પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)
આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું. Heena Pathak -
કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
આલૂ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2#Week2આલૂ પરાઠા તે એક નાસ્તાની વાનગી છે જે પંજાબ રાજ્ય માંથી ઉદ્ભવી છે.આ રેસીપી એ ભારતના પશ્ચિમ, મધ્ય અને ઉત્તરીય પ્રદેશો તેમજ પંજાબમાં એક સૌથી પ્રખ્યાત નાસ્તા ની વાનગી છે.આલૂ પરાઠામાં છૂંદેલા બટાકા અને મસાલાના મિશ્રણથી બનાવવામાં આવે છે જેને માખણ અથવા ઘી સાથે ગરમ તાવા પર શેકવામાં આવે છે. આલૂ પરાઠા સામાન્ય રીતે દહીં , ચટણી અથવા ભારતીય અથાણાં સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ ભાગોમાં પીરસવામાં આવે છે. Sonal Shah -
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #Paneer પનીર પરાઠા બાળકોને તેમજ મોટાને ખુબ જ ભાવે છે Khushbu Japankumar Vyas -
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#RC2એકદમ સ્વાદિષ્ટ અને પ્રોટીનપેક પરાઠા કહી શકાય...જેને બનાવવા માટે સફેદ તેવા પનીરનો ઉપયોગ કર્યો છે.નાના બાળકો માટે ખૂબ હેલ્ધી અને સાથે નાના-મોટા બધાને પસંદ આવે તેવા છે. ઘરના તાજા પનીરમાંથી બનાવીએ તો વધારે સોફ્ટ ટેસ્ટી બને છે. જો પનીર રેડી હોય તો બહુ જ જલ્દીથી બની જાય છે...કંજૂસાઇ કર્યા વગર પનીરનું સ્ટફીંગ ભરપૂર ભરેલું હોય તો પરાઠાનો સ્વાદ મોંમાં રહી જાય છે. Palak Sheth -
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્ટફ્ડ મકાઈ પનીર પરોઠા (stuffed makai paneer parotha recipe in gujarati)
#સપ્ટેમ્બર # માય ફસ્ટ રેસીપી Nipa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576428
ટિપ્પણીઓ (2)