સ્વીટ કોર્ન ભરતા(sweetcorn bharta recipe in gujarati)

સ્વીટ કોર્ન ભરતા(sweetcorn bharta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ ગરમ કરી કાંદા ને સાંતળો કાંદા આછા ગુલાબી થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ કાંદા ગોલ્ડન થાય એટલે તેમાં ટામેટા ઉમેરી સતત હલાવતા રહો સાથે તેને પ્રેસ કરી મેશ કરતા જવું.
- 2
હવે તેમાં કસુરી મેથી ગરમ મસાલો, વાહીટ પૅસ્ટ, હળદર મરચું પાઉડર મીઠું મિક્સ કરવું માવો અથવા મલાઈ ઉમેરવું. થોડું પાણી પણ ઉમેરો બંને સોશ નાખવા સબ્જી થોડી થિંક રાખવી
- 3
હવે ચીઝ ઉમેરો બધુ સરસ મિક્સ કરો સબ્જીમાં ડુંગળીનું છોડુ મૂકોકોલસાને ગેસ ઉપર મૂકો કોલસો સળગી જાય એટલે તેને ડુંગળી ના છોડા ઉપર મૂકી તેના ઉપર તેલ નાખી ધુમાડો થાય એટલે તરત જ ઢાંકણું ઢાંકી દો દસ મિનિટ રહેવા દો ત્યારબાદ સબજી ને સર્વિંગ પ્લેટમાં લઈ લો તેને ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરી રોટી કે પરાઠા અને પાપડ અને સલાડસાથે સર્વ કરો
- 4
તૈયાર છે એકદમ મસાલેદાર અને ટેસ્ટી સબ્જી આશા રાખુ તમને બધાને ગમશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કેપ્સીકમ મસાલા (Paneer Capsicum Masala Recipe In Gujarati)
#GA4#Week1કીવર્ડ: પંજાબી.પંજાબી સબ્જી એટલે રિચ ક્રીમી ગ્રેવી અને પનીર😋 આજ ની મારી રેસિપી એકદમ સિમ્પલ છે અને આમાં તમે તમારા માં પસંદ શાકભાજી પણ નાખી શકો. Kunti Naik -
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#WEEK13#TUVERતુવેરની સીઝન ચાલી રહી છે ,તો બધાના ઘરે તુવેર દાણામાંથી અવનવી વાનગીઓ બનતી હશે .મારા બાળકોને અને ઘરના બધાને જ તુવેરના દાણા ની કચોરી ખૂબ જ પસંદ છે ,તો વીકમાં એકવાર તો બને છે. અહીં મેં તેની રેસિપી આપી છે, જે તમને પસંદ આવશે અને તમે જરૂરથી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
મેથી મટર મલાઈ(methi mutter malai recipe in gujarati)
#નોથૅમેથી મટર મલાઈ એ પોપ્યુલર નોથૅ ઇન્ડિયન પંજાબી સબ્જી છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Shraddha Parekh -
ચીઝ બર્સટ પનીર ટિક્કા મસાલા પીઝા(Cheese Burst Paneer Tikka Masala Pizza Recipe In Gujarati)
#ફટાફટસૌ કોઈ ના ફેવરિટ પિઝા. જે લોકો ને પંજાબી પસંદ હોય તેને આ પનીર ટિક્કા મસાલા પિઝા. ખૂબ જ પસંદ આવશે. આ એક પેન પિઝા છે Hiral A Panchal -
-
મેયો વેજ કોર્ન સલાડ(mayo veg corn salad recipe in gujarati)
એકને એક સલાડ ખાઈને કંટાળી ગયા છો તો આ એક દમ ઓછી સામગ્રી અને એકદમ ઝડપ થી બનતી વાનગી છે જયારે ઘરમાં કોઈ મહેમાન આવે તમારે કોઈ નવું સલાડ બનાવવું હોય તો તમે આ સલાડ તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવી એ મેયો વેજ કોન સલાડ. Tejal Vashi -
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
સ્વીટ કોર્ન સૂપ
ખૂબ જ ઝડપ થી તૈયાર થાય એવો હેલ્ધી સૂપ જે નાના થી લઈ ને મોટા સુધી બધા ને ભાવે....#સ્ટાર્ટ#ઇબુક#day14 Sachi Sanket Naik -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
#સ્ટફફ્રાયઈડલી#FFC6ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.#સ્ટફ ફ્રાય ઈડલી Urvashi Mehta -
પનીર પટીયાલા (Paneer Patiyala Recipe In Gujarati)
#Jignaપનીર પટીયાલા એ પંજાબી ડિશ છે જેને બે રીતની ગ્રેવી ને મિક્સ કરીને બનાવવામાં આવે છે આ એક રોયલ સબ્જી છે અને ઇનોવેટિવ વાનગી પણ છે sonal hitesh panchal -
લીલુડી ભેળ (Liludi Bhel Recipe In Gujarati)
#GA4#Week26#cookpadindiaસામાન્ય રીતે ભેળ માં મમરા તથા ઘઉં ની પૂરી અથવા મેંદા ની પૂરી એ મુખ્ય ઘટક હોય છે. અને એટલે જ તેને સુકી ભેળ કહેવાય છે. પરંતુ મેં આજે લીલુડી (લીલી) ભેળ બનાવી છે. જેમાં બાફેલું બીટ, બાફેલા ગાજર, બાફેલી ફણસી, બાફેલા વટાણા તથા બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. લીલુડી ભેળમાં આ પાંચ મુખ્ય ઘટક છે. અને બાકી તો કાંદા, ટામેટાં, સેવ, લાલ-લીલી ચટણી વગેરે તો હોય જ. Payal Mehta -
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
મેથી ટમાટર ખીચડી (Fenugreek and Tomato Khichdi Recipe In Gujarati)
#GA4#Week7TamatoKhichdi....ખીચડી એટલે ગુજરાતીઓને staple food એમ કહીએ તો ચાલે અને . ખીચડીમાં ખૂબ જ વેરાયટીઓ હોય છે આજે હું તમારી સાથે મારી રેસિપી શેર કરૂછુજે હેલ્ધી પણ છે જ ઉપરથી ટેસ્ટી પણ છે એકલા ઘી માં તૈયાર થતી અને સુપર હેલ્દીતો તમે પણ ટ્રાય કરજો મેથી ટમાટર ખીચડી.. Shital Desai -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
પંજાબી મસાલા કોર્ન સબ્જી
#GA4#Week1#Punjabi#Friday#Recipe2અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે. nikita rupareliya -
પંજાબી સબ્જી ગ્રેવી (Punjabi Sbji Gravy Recipe in Gujarati)
#GA4#Week4#pzal-ગ્રેવી આજે મેં ગ્રેવી બનાવી છે. પંજાબી સબ્જી માં ગ્રેવી મુખ્ય છે.ગ્રેવી માં તમે પનીર,મિક્સ વેજ,કોફતા, વગેરે નાખી ને પંજાબી સબ્જી બનતી હોય છે. હોટેલ,રેસ્ટોરઉન્ટ માં પહેલે થી જ ગ્રેવી બનાવી ને રાખવા માં આવે છે. ગ્રેવી માં કાજુ,ખસ -ખસ,મગજતરી,સીંગદાણા,કાંદા,ટામેટા, ,આદુ,લસણ નાંખી ને આપણેગ્રેવી બનાવીએ છીએ.મેં અત્યારે સરસ પંજાબી ગ્રેવી તૈયાર કરી છે. તો ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
પંજાબી સબ્જી દમ માક્કી
# નોર્થ (આ દમ મકકી ની સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જી તમે સવારના લંચમાં કે રાત્રિના ડિનર માં બનાવી શકો છો આ સબ્જી ખાધા પછી તમે હોટલ ની સબ્જી ભૂલી જશે.) Vaidarbhi Umesh Parekh -
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
લીલવા નું શાક અને પાલક રોટલા (Lilva Shak Palak Rotla Recipe In Gujarati)
#RC4 લીલવા નું શાક તો બધા બનાવે છે, પરંતુ મેં તેની સાથે કોમ્બિનેશન ના પાલકના રોટલાનો બનાવ્યા છે અમારું પોતાનું ઇનોવેશન છે આફ્ પ્લેટર હેલ્ધી તો છે પરંતુ બનાવવામાં પણ એકદમ સરળ છે તમે બધા ઘરે જરૂરથી ટ્રાય કરજોગ્રીન પ્લેટર Arti Desai -
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં sangita madam ના લાઈવ સેશન માં થી વ્હાઈટ ગ્રેવી બનાવી હતી. Hetal Shah
More Recipes
ટિપ્પણીઓ (2)