દાળ ઢોકળી(dal dhokali recipe in Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

દાળ ઢોકળી ,બધાં ને ભાવે એવી આ વાનગી છે.દાળ માં થી આપણે ભરપુર માત્રા માં પ્રોટીન્સ હોય છે.દાળ ઢોકળી એ આપણા ગુજરાત ની ટ્રેડિશનલ ડિસ કહેવાય.#માઇઇબુક#પોસ્ટ 13 #મોન્સૂન

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપધઉં નો લોટ
  2. 1 કપચણાનો લોટ
  3. 2 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીમરચું
  8. 1/2 ચમચીજીરૂ
  9. 1/2 ચમચીતલ
  10. 1/2 ચમચીઅજમો
  11. પાણી
  12. દાળ માટે
  13. તુવેર ની દાળ
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીમીઠું
  16. 2 ચમચીતેલ
  17. 3-4 નંગલીલા મરચાં
  18. 1 નંગતમાલપત્ર
  19. 1 નંગલવિંગ
  20. 1/2 ચમચીરાયજીરૂ
  21. 1/2 ચમચીહિંગ
  22. 1 નંગટામેટાં
  23. 2 ચમચીગોડ
  24. 1 નંગલીબું
  25. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  26. ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    તુવેરની દાળ ધોઈ કુકર માં બાફવા મુકી દેવું. ઢોકળી ના લોટ બાધવા માટે ધઉં, ચણાના લોટ માં બધાં મસાલા

  2. 2

    નાખી, તેલ નુ મોણ નાખી બાંધી લેવું.તયાર બાદ એને રોટલી ની જેમ મીડીયમ જાડી રોટલી વળી લેવું.

  3. 3

    નાની વાટકી અથવા નાનુ ગલાશ ના મદદ થી ગોળ કાપી લેવું.

  4. 4

    બંને હાથ ના મદદ થી એણે ફ્રાલ્વર અથવા મનગમતું શેપ આપવું, મે અહી ફ્રાલ્વર નુ શેપ આપ્યું છે.

  5. 5

    દાળ બફાય જાય એટલે એને ક્રશ કરી લેવું, એક પેન માં તેલ ગરમ કરી એમાં રાયજીરૂ, હિંગ, તમાલપત્ર, લીમડો,લવિંગ નાખવું.

  6. 6

    ટામેટાં,લીલી મરચી,સીંગ, લીબું નાખવુ અને પછી ક્રશ કરેલી દાળ નાખવી

  7. 7

    પછી એમાં હળદર,મીઠું, ધાણાજીરું, મરચું નાખી હલાવી લેવું,તયાર બાદ એમાં ગોળ અને 1ચમચી આમળી નું પાણી નાખવું બધી ઢોકળી એક એક કરી નાખી ધીમા તાપે 10-12 મીનીટ ચડવા દેવું.

  8. 8

    ઢોકળી ચડી જાય એટલે એમાં લીલા ધાણા નાખી સ્વૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes