ત્રિરંગી દાળ ઢોકળી (Trirangi Dal Dhokli Recipe In Gujarati)

#AM1
Week1
અમે સૌ ગુજરાતી અને ખાણીપીણીના શોખીન, ગુજરાતી લોકોને થાળીમાં કઢી કે દાળ ન હોય તો જમવાનું અધૂરું કહેવાય, અને દાળ કે કઢીમાં અવનવી રીત થી કરો. તો એ દાળનો કે કઢી નો સ્વાદ અનેરો હોય છે, દાળ ઢોકળી માં વેજીટેબલ દાળ ઢોકળી, પંચરત્ન દાળ ઢોકળી, એવી ઘણી જ રીતે થાય છે આજે મેં ત્રિરંગી દાળ ઢોકળી બનાવી છે તે અનહદ પૌષ્ટિક વાનગી છે તો આવો આ દાળને આપણે ઢોકળી ઉમેરી અને નવા સ્વરૂપના સ્વાદિષ્ટ સાથે દાળ ઢોકળી ભાત ને માણીએ.
ત્રિરંગી દાળ ઢોકળી (Trirangi Dal Dhokli Recipe In Gujarati)
#AM1
Week1
અમે સૌ ગુજરાતી અને ખાણીપીણીના શોખીન, ગુજરાતી લોકોને થાળીમાં કઢી કે દાળ ન હોય તો જમવાનું અધૂરું કહેવાય, અને દાળ કે કઢીમાં અવનવી રીત થી કરો. તો એ દાળનો કે કઢી નો સ્વાદ અનેરો હોય છે, દાળ ઢોકળી માં વેજીટેબલ દાળ ઢોકળી, પંચરત્ન દાળ ઢોકળી, એવી ઘણી જ રીતે થાય છે આજે મેં ત્રિરંગી દાળ ઢોકળી બનાવી છે તે અનહદ પૌષ્ટિક વાનગી છે તો આવો આ દાળને આપણે ઢોકળી ઉમેરી અને નવા સ્વરૂપના સ્વાદિષ્ટ સાથે દાળ ઢોકળી ભાત ને માણીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રિરંગી દાળ ઢોકળી ની સામગ્રી ભેગી કરવી.
- 2
તુવેર ની દાળ ને કૂકરમાં ૩ સીટી વગાડી અને બાફી લેવી. અને લોટ ના ૨ ભાગ કરવા.
- 3
એક ભાગ ના લોટમાં તેલનું મોણ નાખી અને હળદર, મીઠું, મરચું પાઉડર, હિંગ, ઉમેરી અને તેમાં પાલક ની પ્યુરી થી કણક તૈયાર કરો.તે જ રીતે બીજા લોટ માં બીટની પ્યુરી અને મસાલા,તેલ મીકસ કરી કણક તૈયાર કરો.
- 4
પછી બાફેલી દાળ ને ક્રશ કરી અને જરુર મુજબ પાણી ઉમેરો અને મસાલા ઉમેરવા., ગોળ પણ નાખવો. અને બાફેલા બટાકા માં મસાલો કરી નાના બોલ્સ વાળવા.
- 5
દાળ બરાબર ઉકળે એટલે તેમાં બીટ ની કણક માં થી રોટલી તૈયાર કરી અને સકકરપારા શેઈપ માં કાપી ઉકળતી દાળ માં ઉમેરો.
- 6
ત્યારબાદ દાળ ઉકળે તેમ જ તેમાં પાછી ઢોકળી ઉમેરવી.હવે પાલક ની કણક માં થી લુવો લેવો અને તેની રોટલી વણી અને તેના પર નાની વાટકી થી પૂરી શેઇપ માં કાપવું અને તેમાં બટાકા નું સ્ટફિંગ ભરી અને પેંડા ઢોકળી બનાવવી.
- 7
આ પેંડા ઢોકળી ને દાળમાં ઉમેરો અને આ રીતે વારાફરતી જોઈ એ મુજબ પાલક ઢોકળી અને બીટ ઢોકળી ઉમેરવી.
- 8
પછી એક કડાઈમાં તેલ અને ઘી મૂકી અને રાઇ, જીરું,મીઠો લીમડો,નાખી તેલ મા હિંગ ઉમેરી અને ટામેટાં ની પ્યુરી, આદુ મરચાં ની પેસ્ટ અને જે ઇન્સ્ટન્ટ દાળ ઢોકળી પ્રિમીકસ મસાલો મિક્સ કરવો અને મસાલો મિક્સ થાય એટલે બીટ-પાલકની ઢોકળી વાળી દાળ ઉમેરવી,અને આંબલી નું પાણી, બાફેલા સીગદાણા ઉમેરવા.
- 9
તો આ ત્રિરંગી દાળ ઢોકળી તૈયાર છે તેને ભાત અને પાલક પરોઠા ,બીટ પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે ખાસ કરીને ગુજરાતી ઓ ના ઘરેથેપલા નો લોટ માં થી ઢોકળી બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week2 chef Nidhi Bole -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
#દાળ#સુપરસેફ4દાળ એ ગુજરાતીઓ ના ભાણા નું એક મહત્વ નું ફૂડ છે હેલ્ધી અને સ્વાદિષ્ટ છે તેના વગર જમવાનું અધૂરું છે . આંજે દળ ઢોકળી બનાવી ડાળ ની અલગ જ મોજ માણીએ. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને દાળ ઢોકળી ખાટી મીઠી બનતી હોય છે. Harsha Gohil -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1ગુજરાતી ફ્લેવર ની દાળ ઢોકળી બધાની પ્રિય Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#EB દાળ ઢોકળી બધા ને ભાવતી વાનગી છે અને લગભગ મોટા ભાગ ના ગુજરાતી ઘરો માં મહિના માં 1 કે 2 વાર તો બનતી જ્ હોય છે. Aditi Hathi Mankad -
ત્રિરંગી ડ્રાય ફ્રુટ પુલાવ (Trirangi Dry Fruit Pulao Recipe In Gujarati)
#AM2My Cookpad Recipeભાત એ સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ પણ એવું નથી ગુજરાતી લોકો પણ ભાતની વાનગીઓ બનાવે છે, ગુજરાતી થાળીમાં જો ભાત ની વાનગી ન હોય તો થાળી અધુરી કહેવાય. અંગ્રેજીમાં જેને રાઈસ કહેવાય છે તે ગુજરાતીમાં તેને ભાત કહેવાય છે. ભાતની અવનવી વાનગીઓ છે, ભાત માંથી પુલાવ, થેપલા, બિરયાની, વડા , ખીચું વગેરે બનાવી શકાય છે, ભાતમાંથી આજે મેં ત્રિરંગી ડ્રાય ફૂટ પુલાવ બનાવ્યું છે. Ashlesha Vora -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ