રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેમાં મરી પાઉડર મીઠું તેલ નો મોણ આપી અને પાણીથી રોટલીના લોટ જેવું બાંધી લેવું. તેને દસ મિનિટ માટે મૂકી દેવું. ત્યારબાદ તેમાંથી રોટલી વણવી તેના બે ભાગ પાડી લેવા અને તેમાં ફોક ચમચી થી કાના પાડવા જેથી તે કોન ફૂલીના જાય એ માટે.
- 2
હવે કોન મોલ્ડ લઈ તેના પર આ એક ભાગ ચોતાડી અને તેમાં મેંદાની પેસ્ટ બનાવવી.. જે મટિરિયલના ચોંટાડવાનું કામ કરે છે. હવે લો flame પર તેલ ગરમ કરો અને તેમાં મોલડની સાથે જ કોન મુકો. અચ્છા બ્રાઉન કલરના ધીમે તાપે તળો. તેને બહાર કાઢવા માટે ચીપિયા ની મદદ લો અને ઠંડુ થાય એટલે mold થી દૂર કરો.
- 3
ભાજી બનાવવા માટે સૌપ્રથમ ફ્લાવર, બટેટા વટાણા ને બાફી લો અથવા તો તમને શાક આવતા હોય તે બાફી શકો. એક તરફ તેલ મૂકી તેમાં હિંગ થી વઘાર કરો પછી ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ નાખી હલાવો. એકદમ ઘટ્ટ મિશ્રણ થઈ જાય એટલે તેમાં પાવભાજી મસાલો, હળદર, ધાણાજીરૂ, લાલ ચટણી અને મીઠું ઉમેરો અને પાકવા દો.
- 4
મિશ્રણ ઘટ્ટ થઇ ગયા બાદ તેમાં બાફેલા શાકભાજી ઉમેરવા અને તેના હલાવી દેવું.
- 5
આ ભાજીને કોનમાં ભરી તેના પર લાલ ચટણી, ખજૂર આમલીની ચટણી અથવા મીઠી ચટણી,ડુંગળી સુધારેલી,મસાલાવાળા બી અને સેવ તથા ઝીણી સુધારેલી કોથમીર વડે ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
#CTમારું hometown રંગીલુ રાજકોટ🎉🎉🎉🎉 પણ હાલ હું જામનગર સૌરાષ્ટ્રમાં કદાચ ખાણીપીણી માટે જામનગર માં વધારે વેરાઈટી મળે છે એમ કહીએ તો ખોટું નથી .....અહીંની ફેમસ વાનગીઓ માં કચોરી મુખ્ય સ્થાને આવે ત્યારબાદ street food માં ભાજી કોન ...જોટો ...રસ પાઉ... દાળ પકવાન.... ઘૂઘરા... ઘુટો .....અને બીજું ઘણું બધું... આજે મેં મારા ફેવરિટ ભાજીકોન બનાવ્યા છે... કદાચ હવે તે બીજે બધે પણ મળતા થયા છે પણ મેં સૌથી પહેલા આ ભાજી કોન જામનગરમાં જ ખાધેલા હતા. મેંદા કે ઘઉંના લોટના કોન બનાવી તેમાં ભાજી ભરી અને તેને ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે તમે બધા પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
-
પાવ ભાજી (pav bhaji Recipe in Gujarati)
પાવભાજી એવી વાનગી છે બધી ઉંમરના લોકોને ભાવે છે સરળતાથી બનીશકે છે .જુદીજુદી પાવભાજી હોય છે જેવી રીતે કે ગ્રીન પાઉંભાજી ,બટર પાઉં ભાજી ,પાવભાજી પણ આપણે આજે બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવવા ના છે. Pinky bhuptani -
-
-
-
ભાજીકોન (bhaji cone recipe in gujarati)
#goldenapron3#week18 #Rotiઆજે મેં ભાજીકોન ના કોન વધેલી રોટલી માંથી બનવ્યા છે. Kinjalkeyurshah -
ભાજીકોન (Bhaji cone recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુકપોસ્ટ1સાંજે જયારે સ્ટ્રીટ ફૂડ ની યાદ આવે ને કંઈક ચટપટપટુ નાસ્તો ખાવાનું મનથયું. એટલે જલ્દી ને ઘર માંથી મળી આવે એવી વસ્તુ માંથી આ કોન મેં વધેલી રોટલી બનવ્યા છે. Kinjalkeyurshah -
ભાજી કોન (Bhaji Corn Recipe In Gujarati)
આ રેસિપી બધા ને ખુબજ ભાવશે તમે જરૂર થી ટ્રાય કરજો અને જલ્દી પન બની જશે disha bhatt -
હાંડવો (handvo recipe in gujarati)
#સુપરશેફ 3#મોનસુન સ્પેશ્યલ#પોસ્ટ 1આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. popat madhuri -
-
-
ગ્લાસ ઓફ પાવભાજી
#zayakaQueens #તકનીક #ડીપ ફ્રાયમિત્રો પાઉંભાજી તો બધાએ ખાધી હશે પરંતુ થોડી હટકે સ્ટાઈલ થી પાઉંભાજી ની રેસીપી અહીંયા સેન્ડ કરી છે તમે બધા ટ્રાય કરજો. Khushi Trivedi -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
-
-
-
-
-
-
-
મેથી ભાજી ના મસાલા રોટલા(Methi bhaji Masala Rotla Recipe in Gujarati)
#GA4 #Week19 Prafulla Ramoliya -
More Recipes
ટિપ્પણીઓ