કોબી ના પકોડા(kobi na pakoda recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૨ કપકાપલી કોબી
  2. ડુંગળી (પતલી સ્લાઇસ મા કાપેલી)
  3. ૧/૨ કપબેસન
  4. ૧ ચમચીચોખા નો લોટ
  5. ૨ ચમચીસોજી
  6. વાટેલા લીલા મરચા સ્વાદ મુજબ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. ૧/૨ ચમચીઅજવાઈન
  10. ૧/૨ ચમચીહળદર પાઉડર
  11. સ્વાદ મુજબ લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા બધા ઘટકોને સારી રીતે મિક્સ કરી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.

  2. 2

    કેબેજ માથી પાણી છૂટશે તેથી લોટ બંધાવ જશે.

  3. 3

    નાના-નાના સાઇઝ મા મિસ્રન લઇ ગરમ તેલ મા તળી લો.

  4. 4

    એકદમ કુરકુરા પકોડા બનશે.

  5. 5

    ટોમેટો કેચપ અથવા ચા કે લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes