ફરાળી ચેવડો(fradi chevdo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજગરાનો લોટ લઇ ને તેમાં નમક.. મરી નો ભૂકો.. તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધી અને થોડી વાર રાખી ને ગરમ તેલ માં સેવ ના સઁચામાં સેવ તળી લો. સીંગદાણા ને સેકી ને ઠણ્ડા થઇ જાય એટલે ફોતરાં ઉતારી લો.
- 2
ત્યાર બાદ તેજ તેલ માં જીણું ખમણ.. સાબુદાણા.. સીંગદાણા.. કાળી દ્રાક્ષ.. લીલા મરચા ની જીણી કટકી.. લીમડો બધુજ વારાફરતી તળી લો.
- 3
પછી બધું એક બાઉલ માં લઇ ને તેમાં મિક્ષ કરેલા મસાલા ઉમેરી ને તૈયાર કરી લો. તો તૈયાર છે શ્રાવણ માસ માટે ફરાળી ચેવડો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મખાના ડ્રાયફુટ ચેવડો
#વીક મીલ૩.#ફાયડ#માઈ ઈબુક રેસીપીઉપવાસ,ગૌરીવ્રત મા બનાવાય એવી હેલ્ધી ટેસ્ટી , એનર્જેટિક ડીશ છે,જો ગૌરીવ્રત મા ખાવુ હોય તો મસાલા ,મીઠુ નથી નાખવાના.અને જો ઉપવાસ મા ખાવુ હોય તો ફરાળી મીઠુ,મરી પાઉડર અને સેકેલા જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી શકાય Saroj Shah -
પાવર પેક ફરાળી ચેવડો
#ફરાળીસૂકા મેવા તેમજ મખાના ને સીંગદાણા આપણા શરીર માટે ખુબજ મહત્વ ના છે ઉપવાસ માં કે શારીરિક મેહનત કરતા વ્યક્તિ ને તુરંત એનર્જી પુરી પાડે છે દરેક નાના મોટા એ આપણા રોજિંદા ભોજન માં આનો સમાવેશ કરવો જોઈએ ... Kalpana Parmar -
ફરાળી ચેવડો(farali chevdo recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનહું વર્ષે બટાકા ની સીઝનમાં પાંચ કિલો બટાકા નું છીણ બનાવી લઉં છું.. એટલે ઉપવાસ હોય તો ફટાફટ ચેવડો બની જાય...અને સીઝનમાં બનાવી એ એટલે બટાકા સસ્તા અને લોકર બટાકા નું હોય એટલે તળી એ તો લાલ ન થઈ જાય.... તમે બધા પણ આમજ કરતા હશો.. ને..?તો ચાલો બનાવીએ ચેવડો.. Sunita Vaghela -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ફરાળી પાત્રા(farali patra recipe in gujarati)
ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
-
-
કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)
#goldenapron3#week 22 Gita Tolia Kothari -
ફરાળી ચેવળો (Faradi Chevdo recipe in Gujarati)
#સાતમ જન્માષ્ટમી આવે છે તો બધા ફરાળમાં પેટીસ,પૂરી, સુકીભાજી બનાવતા હોયછે પણ સાથે કંઈ ના્સ્તો હોય તો મજા પડી જાય.તો આજે મેં રાજગરાના લોટ માંથી ફરાળી ચેવળો બનાવ્યો છે. તમેં પણ જરુરથી ટ્રાય કરજો. Sonal Lal -
-
-
-
-
ફરાળી નાવડી
#ઉપવાસએમ તો એની પાછળ કઈ વાર્તા નાઈ પણ વિચાર આવ્યો કે ફરાળી કોઈ એવું વસ્તુ બનવું જે જોવામાં અને ખાવામાં મજા પડે. તો આ એક કોમ્બિનેશન કરવાનું વિચાર્યું જેમાં સાબુદાણા વડા બનાઉં પણ રેગ્યુલર શેપ કરતા અલગ તો નાવડી નો શેપ આપ્યો. જેમ નાવ માં કઈ સામાન હોય આ રીતે આ પણ દાબેલી ના મસાલા નું ફિલિંગ ભર્યું. ઉપર મસાલા સીંગ અને ચેવડા થી સજાવ્યું. નાવ હોય તો પાણી પણ જોઈએ તો અપને બનાવ્યું ઇમલી વાળું પાણી અને શેવાળ બનાઈ ગ્રીન ચટણી થી તો બની ગઈ આપણી ફરાળી નાવડી Vijyeta Gohil -
ફરાળી રાજગરા નો ચેવડો (Farali Rajgira Chevdo Recipe In Gujarati)
#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કાચાં કેળાંનો ચેવડો (Kacha Kela no chevdo recipe in Gujarati)
#સુપરશેફ3 #ફલૉસૅ #week3#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ17 Ami Desai -
-
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13264403
ટિપ્પણીઓ (3)