ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

Priyanshi savani Savani Priyanshi
Priyanshi savani Savani Priyanshi @cook_26337988
શેર કરો

ઘટકો

20 મીનીટ
7 સર્વિંગ્સ
  1. 1 બાઉલ બટાકા નું ખમણ
  2. 1 વાટકીસીંગ દાણા
  3. જરૂર મુજબ તેલ
  4. સ્વાદાનુસારનમક
  5. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.

  2. 2

    તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા નું ખમણ અને સીંગ દાણા તળી લો.

  3. 3

    હવે તેમાં મસાલા કરવા.

  4. 4

    તૈયાર છે ફરાળી ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanshi savani Savani Priyanshi
પર

Similar Recipes