મેથી ના ઞોટા ને બેસન ની ચટણી(methi gota recipe in Gujarati)

Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355

મેથી ના ઞોટા ને બેસન ની ચટણી(methi gota recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. વાટકા - ચણા નો લોટ
  2. ઝૂડી - મેથી ની ભાજી કાપેલી
  3. ૪ ચમચી- આદુ, મરચા, લસણની પેસ્ટ
  4. ૨ ચમચી- ખાંડ
  5. ૨ ચમચી- અજમો
  6. ૧ નાની ચમચી- હિંગ
  7. ૧ નાની ચમચી- ખાવા નો સોડા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. પાણી જરૂર મુજબ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાટકા માં ચણાનો લોટ લઇ બઘો મસાલો નાખી લેવો.

  2. 2

    હવે તેમાં મેથી ની ભાજી ઉમેરવી. પછી બરાબર હલાવી લેવું. હવે તેમાં ખાવા નો સોડા અને એક ચમચી જેટલું ગરમ તેલ નાખી બરાબર હલાવી ને મીક્ષ કરી દેવું.

  3. 3

    હવે એક કઢાઈ માં તેલ ગરમ થાય એટલે ઘીમી આંચ પર ગોટા તળી લેવા.

  4. 4

    હવે તેને બેસન ની ચટણી,તળેલા મરચાં અને ઝીણી સમારેલી ડુંગળી સાથે ગરમાગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355
પર

ટિપ્પણીઓ

Similar Recipes