શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1/2 વાડકીઅમેરિકન મકાઈ ના દાણા બાફેલા
  2. 1/2 વાડકીઅમેરિકન મકાઈની બાફેલી છીણ
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. ચપટીમરી પાઉડર
  5. 1 ટેબલ સ્પૂનખાંડ
  6. 1 ચમચીકોર્નફલૉર
  7. 2 ગ્લાસપાણી
  8. 1/2 મોટો ચમચોપાણી ચીલી વિનેગર
  9. 1/2 મોટો ચમચોવિનેગર
  10. 2 નંગલીલા મરચા ની ગોળ ગોળ રિંગો સમારેલી
  11. 1/2ખાંડ
  12. ચપટીમીઠુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણ મા 2 ગ્લાસ પાણી નાખી તેમાં બાફેલા મકાઈ ના દાણા નાખવા ત્યારબાદ તેમાં મીઠુ નાખી ધીમા ગેસ પર ઉકાળવા મૂકવું.

  2. 2

    એક વાટકી મા થોડું પાણી લઇ એમાં એક ચમચી કોર્નફ્લોવેર નાખી ઓગાળવો.

  3. 3

    ઓગળેલા કોર્નફ્લોર ને ઉકળતા પાણી મા ગઠ્ઠા ના પડે એ રીતે મિક્સ કરવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં બાફેલી મકાઈ ની છીન ઉમેરી ખાંડ ઉમેરી હલાવી ઉકાળી લેવું.

  5. 5

    એક વાસણ મા પાણી વિનેગર મિઠુ ખાંડ મરચા ની રિંગો મિક્સ કરી ઉકાળવું.

  6. 6

    ઉકળેલા સૂપ મા અગાઉ બનાવેલ ચીલી વિનેગર નાખી ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meha Shah
Meha Shah @cook_23785619
પર

ટિપ્પણીઓ

Similar Recipes