વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)

Jayna Rajdev @cook_18600768
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ગરમ પાણી મુકો તેમાં મીઠું અને તેલ ઉમેરી પાણી ઉકળે પછી તેમાં નુડલ્સ એડ કરી નુડલ્સને બાફી લો પછી નુડલ્સને એક ચારણીમાં ટ્રાન્સફર કરી દો પછી તેના ઉપર તેલવાળો હાથ લગાવો તેથી નુડલ્સ ચીપકે નહિ પછી બધુ વેજીટેબલ કટ કરીને રેડી કરો
- 2
હવે એક પેનમાં તેલ મૂકો પછી તેમાં આદુ મરચા લસણ સાતડો પછી તેમાં ડુંગળી ઉમેરી બે મિનિટ સાતડી પછી તેમાં બધુ વેજીટેબલ એડ કરી સરખું મિક્ષ કરો અને તેમાં મીઠું મરી પાઉડર મરચું પાઉડર સોયા સોસ ચીલી સોસ ટમેટો સોસ આ બધું તેમાં ઉમેરી સરખી રીતે મિક્સ કરી ધીમી આંચે કુક થવા દો તો રેડી છે ગરમાગરમ વેજ નૂડલ્સ અને તમે પણ નુડલ્સને જરૂરથી ટ્રાય કરશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ નુડલ્સ મેંદા કરતા પચવામાં હલકી હોય છે તે ઘઉં અને જુવાર ના મિશ્રણ થી બનાવેલ હોય છે અને તેની અંદર અલગ અલગ જાતના શાકભાજી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂર થી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે.#ફટાફટ Khilana Gudhka -
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
-
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
-
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
ચીલી ગાર્લિક નુડલ્સ (Chili Garlic Noodles Recipe in Gujarati)
ચાઈનીઝ નુડલ્સ ખાઈને જો થોડો ચેન્જ લાવવો હોય તો આ નુડલ્સ ટ્રાય કરી શકાય છે અહીં મેં ચીલી ગાર્લિક નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ જ ડીલીસીયસ છે#GA4#week24#garlic Nidhi Jay Vinda -
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#chilldren's day special#CDY Hakka Noodlesહકકા નુડલ્સઆજે મેં છોકરાઓ ની મનપસંદ ચાઈનીઝ ડીશ બનાવી છે જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
વેજ પેરી પેરી નુડલ્સ (Veg Peri Peri Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13274620
ટિપ્પણીઓ