મેન્દુ વડા

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

ચોમાસા નીસિઝન માં ચટપટા સનેક્સ ની અલગ જ મજા આવે તમે પણ બનાવજો
#સુપરસેફ૩
# મોનસૂનનસ્પેશિયલ

મેન્દુ વડા

1 કમેન્ટ કરેલ છે

ચોમાસા નીસિઝન માં ચટપટા સનેક્સ ની અલગ જ મજા આવે તમે પણ બનાવજો
#સુપરસેફ૩
# મોનસૂનનસ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીઅડદ ની દાળ
  2. ૧ વાડકીમૂગ દાળ
  3. ડુંગળી ઝીણી સમારેલી
  4. 2લીલા મરચા
  5. 1 ટુકડોઆદુ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ટેબલ સ્પૂનકોથમીર
  8. ૧ ટી સ્પૂનજીરું
  9. ૧ ચપટીઇનો
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેય દાળ ને પલાળી પીસી લો

  2. 2

    પછી તેમાં આદુ મરચાં ડુંગળી જીરું નાખી મીઠું સ્વાદાનુસાર નાખી હાથ થી કાનું પાડી તડી લો સંભાર સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

Similar Recipes