હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 200 મીલીમીલી અમૂલ ગોલ્ડ દૂધ
  2. 1 ચમચીબ્રાઉન શુગર
  3. 1 ચમચીનેસ્લે ક્રીમર
  4. 20 મીલીમીલી ચોકલેટ સિરપ
  5. 30 મીલી મીલી કોફી ડિકોક્શન
  6. કોફી ડિકોક્શન માટે:
  7. 2 મોટી ચમચીકોફી
  8. 6-8 મોટી ચમચીદળેલી ખાંડ
  9. 2 મોટી ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફી ડિકોક્શન બનાવવા માટે:
    એક ઊંડા ક્લાસમાં કોફી,દળેલી ખાંડ અને પાણી લઈને તેને ચમચીથી એક જ દિશામાં ખૂબ જ હલાવવું (ફેંટવુ).અને તેને ત્યાં સુધી ફેંટવુ જ્યાં સુધી તેનું ક્રીમી ટેક્સચર ના બને. આ કોફી ડિકોક્શન વધારે બનાવીને તેને ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. મેં કોફી decoction બનાવવા માટે ઈલેક્ટ્રીક બીટર ની મદદ લીધી છે જેથી ડિકોક્શન સ્પીડમાં બની જાય.

  2. 2

    હોટ મોકા બનાવવા માટે એક વાસણમાં દૂધ લઈને તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. ત્યાર બાદ તેમાં કોફી ડિકોક્શન, બ્રાઉન ખાંડ તથા નેસ્લે ક્રીમર નાખીને હલાવવું.

  3. 3

    છેલ્લે તેમાં ચોકલેટ સીરપ નાખીને તેને બ્લેન્ડ કરો. તો તૈયાર છે હોટ મોકા કોફી. તને પ્લેન પણ સર્વ કરી શકાય અને સેન્ડવીચ ની સાથે પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes