ભરેલા કરેલા(bhrela karela recipe in Gujarati)

Sadhana Sachaniya @cook_12538655
ભરેલા કરેલા(bhrela karela recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કરેલા ને છાલ ઉતરી બાફી લો....
- 2
હવે ગઠીયા નો ભૂકો કરી તેમા બધા મસાલા નાખી દો..... ને હા મારી પાસે થોડા મસાલા ગઠીયા હતા તો મેં નાંખ્યા છે થોડા.....હવે બધું સરસ મિકસ કરી લો..... મિકસ કર્યા બાદ થોડું તેલ નાખી ને ફરી મિકસ કરી લો......
- 3
હવે કરેલા ને ભરી દો
- 4
હવે પેન્ માં તેલ મૂકો ત્યાર બાદ રાઈ, જીરુ, હિંગ નાખીને કરેલા નાખી ને ધીમેથી હલાવો ધ્યાનથી તૂટે નય તે રીતે... અને હવે ૫/૭ મીનીટ માટે થવા દો ધીમા ગેસ પર્.... હા જો મસાલો ભરતાં વધ્યો હોય તો ઉમેરી દેવો....... જરૂર પડે તો થોડું પાણી ઉમેરી દેવું..... રેડી છે ભરેલા કરેલા નું શાક.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કરેલા ડુંગળી નું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EB#Week6Tipsકારેલાનું શાક કડવું લાગે છે તેથી બાળકો ખાતા નથી. કારેલા સાથે ડુંગળી નાખવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે. અને કારેલા સમારી તેમાં મીઠું નાખી થોડી વાર રહેવા દેવું અને પછી તેને હાથ થી નીચોવી બધું જ પાણી કાઢી લેવું. પછી તેમાં ગોળ નાખવાથી કરેલા નું શાક ખુબ સરસ લાગે છે. Jayshree Doshi -
-
ભરેલા કરેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#WEEK6છાલ સહિત ભરેલા કરેલા નું શાક Deepika Jagetiya -
બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ2 Nayna prajapati (guddu) -
-
-
કરેલા ફ્રાય પંજાબી(karela sabji recipe in gujarati)
યુટયુબ પર થી જોઈ બનવા નો પ્રયત્ન કર્યો છે પહેલા ટ્રાય પર ટેસ્ટી પન બની મસ્ત ઘર મા સૌને ભાવી એટલે બસ મઝા આવી ગઈ khushbu barot -
-
-
-
-
-
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shaak recipe in Gujarati)
#GA4#week4 ( ગુજરાતી ઓ ના ફવરેટ એવા કરેલા ને કાજુ સાથે બનાવી એ તો બવ મસ્ત લાગે છે ) Dhara Raychura Vithlani -
-
ભરવા ભીંડા મસાલા (Bharva Bhinda Masala Recipe In Gujarati)
#RC4મસાલિયા ના ડબ્બા માં થી મસાલા લઈ ને ભીંડા ભરીને બનાવ્યા છે..દર વખતે એક જ સ્ટાઇલ નું શાક ખાઈ ને કંટાળો આવે તો આ રીતે બનાવી જોજો ....😃 Sangita Vyas -
ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati)
#સુપરશેફ1ભરેલા શાક સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.પરવળ નું શાક બહુ ઓછા લોકો ને ભાવે છે ખાસ કરી ને બાળકો ને ભાવતું નથી.પણ આ રીતે મસાલો ભરી ને પરવળ નું શાક બનાવશો તો બધા ને ખૂબ ભાવશે.તેનો મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ને અંગ્રેજીમાં pointed gourd કહેવાય છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે. પરવળ એક બ્લડ પ્યોરીફાયર ગણવામાં આવે છે. પરવળના સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદાઓ છે. વડી પરવળની મીઠાઈ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. પરવળ નું ભરેલું શાક , સાદુ શાક બંને બનતું હોય છે.અહીંયા પરવળમાં થી મેં અંદરનો કુણો ગર અને કુણા બિયા ને મિક્સરમાં પીસી અને ભરવાના મસાલા સાથે મિક્સ કરી દીધા છે. તમે પણ આવી રીતે ટ્રાય કરી જોજો. શાક ખૂબ જ ટેસ્ટી અને ભરવાના મસાલામાં પણ બાઈન્ડીંગ આવી જાય છે. Neeru Thakkar -
-
-
-
બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)
#સુપર શેફ 2#વિકમીલર =2પોસ્ટ =10#ફ્રોમ ફલોસૅ/લોટ Guddu Prajapati -
લાલ ભરેલા મરચાં નું ગરચટુ અથાણું અને તેનો મસાલો
#ઈબુક૧#૧૬ આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .આ મસાલો હું મારા સાસુ માં પાસે થી શીખી છુ. અમારા ઘરમાં આ રીતે જ મરચા બને છે.આ મરચા ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ મરચાં ગોળ નાખી ને બનાવ્યા છે તમે ગોળ વિના પણ બનાઈ શકો છો.અને તેનો મસાલો તમે આખું વરસ રાખી શકો છો.જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13280935
ટિપ્પણીઓ