દહીવડા(dahivada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બને દાળ ને ૫ થી૬ કલાક જુદી જુદી પલાળી દો પછી તેને થોડા પાણી એ મીક્ચર માં ક્રશ કરી લો તેને પણ૩ થી ૪ કલાક ઢાંકીને રાખી દો
- 2
હવે તેમાં નમક નાખી ચપટી સાજી ના ફૂલ નાખી કડાઈમાં તેલ નાખીવડા ઉતારો
- 3
હવે તેને થોડી વાર પાણીમાં નાખો પછી તેને બે હથેળી વચ્ચે દબાવી.પાણી નીતારી એક પ્લેટ માં મુકતા જાવ
- 4
હવે. તેને ફીઝ માં ઠંડુ કરવા રાખો હવે આ વડામાં સ્વીટ દહીં નાખો દહીં નમક અને દળેલી ખાંડ જરૂરીયાત મુજબ નાખીને તૈયાર કરો.
- 5
તેમજ મીઠી ચટણી જીરૂ પાઉડર મરચું પાઉડર ધાણા ભાજી રાખી પ્લેટ તૈયાર કરો તો તૈયાર છે.ક્યારેય પણ ખાવાની મજા પડી એવા દહીવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
-
-
-
-
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#WD#Womensday specialઆજની રેસિપી દહીવડા મેં અસ્મિતા બેન રપાણી ની રેસિપી જોય ને બનાવી છે.થોડા ફેરફાર સાથે બનાવી છે .બહુ સરસ બની છે જે આપ સૌ ના સાથે શેર કરું છું.તેમની બધી રેસિપી બવ સરસ હોય છે.હું તેમને ફોલો કરું છું. Jayshree Chotalia -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
-
સ્ટ્રોબેરી દહીંવડા (Strawberry Dahivada Recipe In Gujarati)
#HR#Cookpadindiaહોલી એટલે રંગબેરંગી રંગો નો તહેવાર. તો આજે અલગ રંગ સ્ટ્રોબેરી દહીં વડા ની ટ્રાય કરી ,સ્વાદ મા સરસ લાગે છે. Shah Prity Shah Prity -
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#GA4#Week25 દહીં વડા નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. Pinky bhuptani -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDહું આ રેસિપી સેજલ કોટેચા ને સમર્પિત કરું છું કે જે મારી મોટીબેન પણ છે , તારો ખૂબ ખૂબ આભાર બેન કારણ કે તારા લીધે જ હું આ ગ્રુપમાં જોઈન્ટ થઈ અને ખૂબ ખૂબ શીખવા મળ્યું છે thank you so much એકતા મેડમ ,દિશા મેડમ ,પુનમ મેડમ અને ઘણા બધા ગ્રુપના સભ્યો જેમ કે વૈભવી બેન , ભાવનાબેન ઓડેદરા, ભુમિ બેન પટેલ , માધવી બેન કોટેચા અને બીજા ઘણા લોકો કે જે મને અનુસરે છે અને મારી રેસિપી ઉપર કમેન્ટ કરી મારા ઉત્સાહ માં વધારો કરે છે thank you all and Happy women's day to all wonderful ladies , love you all 🌹🌹🌹🌹🤗🤗🤗🤗🤗 Kajal Sodha -
-
-
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#PS ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે. Sonal Suva -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281964
ટિપ્પણીઓ