દાલ બાટી (Daal bati recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને અડધો કલાક પલાળી ત્યાર બાદ બાફવા મૂકો. 4 થી 5 સીટી વાગવા દો. કૂકર ઠંડું પળે એટ્લે ચમચા વળે દાલ ને હલાવો. બલેનડર ફેરવવાનું નથી.. આખી જ રેવા દેવાની.
- 2
ત્યાર બાદ ડુંગળી, ટામેટા, આદું મરચા લસણ ને મિક્સર માં પીસો.
- 3
એક કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકો. તેમાં જીરું, હિંગ, લાલ સૂકું મરચું, તજ, તમાલપત્ર નાખી વઘાર કરો. ત્યાર બાદ ટામેટા વાટેલા નાખો. થોડી વાર ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો. ત્યાર બાદ બધાં મસાલા કરો. પછી તેમાં બાફેલી દાલ ઉમેરી બરાબર મઉક્ષ કરી ઉપર થી લીંબુ નાખો. થોડી વાર ઉકાળવા દો.. ત્યાર બાદ કોથમિર નાખી સર્વ કરો.
- 4
બાટી બનાવવા માટે ઘઉં નાં લોટ માં મુઠ્ઠી પડતું મોણ નાખી તેમાં બધાં મસાલા કરી બરાબર હાથ વળે મિક્સ કરો. જોઈતા પ્રમાણ માં પાણી નાખી એક્દમ કઠણ લોટ બાંધો. ત્યાર બાદ મોટા મોટા ગોલા વાડી ઢોકળા નાં કૂકર માં બાફવા મૂકો. લગભગ 20 મિનીટ માં બફાઈ જશે બાટી. ત્યાર બાદ ઠંડી પડે બાટી એટ્લે તેનાં 4 ટુકડા કરી તેલ માં ઘીમાં તાપે તળો. તૈયાર છે ગરમાગરમ દાલ બાટી. તેને તમે ઘી અને લસણ ની ચટણી સાથે સર્વ કરી શકો છો.😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#WD@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે. Sapana Kanani -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MBR5 વિન્ટર માં તો ગરમ ને ચટપટુ ખાવાની ને ખવડાવવા ની મજા. હમણાં જ દાલબાટી ની લીંક મુકાઈ બધાં ની ખુબ સરસ ને સ્વાદિષ્ટ વાનગી જોઈ મે પણ બનાવી ખાસ રાજસ્થાન ની દાલબાટી ની મોજ અહીં કુકપેડ મા માણીએ. HEMA OZA -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
-
-
-
દાલ બાટી (Dal baati Recipe in Gujarati)
#week3#Trendઆ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે. Jigna Shukla -
ત્રીવેણી દાલ, બાટી અને ચુરમુ (જૈન વાનગી)(bati recipe in gujarati)
સુપરશેફ4અહીં મેં ત્રણ દાળ ને ભેગી કરીને ત્રીવેણી દાલ બનાવી છે અને તેની સાથે અપ્પમ નાં સ્ટેન્ડ માં બાટી બનાવી છે, સાથે સાથે બદામ ઉમેરી ને ચુરમુ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
દાળ બાટી (Dal Bati recipe in gujarati)
રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.એપે પેન માં બનાવી છે બાટી. Tejal Hiten Sheth -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
-
-
દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani dal baati with churma#રાજસ્થાની પારંપારિક દાલ બાટી વીથ ચૂરમા 😋😋 Vaishali Thaker -
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani...દાલ બાટી એ એક ખૂબ જાણીતી રાજસ્થાની વાનગી છે. આપણે નાના મોટા પ્રોગ્રામ મા પણ આવી વાનગી બનાવતા હોય છે તો સૌ કોઈ ને ભાવે એવી દલબાટી બનાવી છે. Payal Patel -
-
-
-
-
-
-
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ (2)