રાઈસ બોલ્સ

#સુપરશેફ4
મેં રાઈસ બોલ્સ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.
મેં ડુંગળી નથી ઉમેરી કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે .તમારે ડુંગળી પણ સમારીને ઉમેરી શકો છો
રાઈસ બોલ્સ
#સુપરશેફ4
મેં રાઈસ બોલ્સ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.
મેં ડુંગળી નથી ઉમેરી કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે .તમારે ડુંગળી પણ સમારીને ઉમેરી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને ૧ કલાક માટે પલાળી લો પછી તેને પાણીમાંથી નિતારીને મીઠું અને તાજું નાળિયેર ઉમેરીને મિક્સરમાં પીસી લો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં ચણાની દાળ અડદની દાળ રાઈ જીરું સાંતળો પછી સૂકા લાલ મરચાં મીઠો લીમડો નાખી ને ચોખા અને નાળિયેર ને પી ગયા છે તે નાખો અને પાણી ઉમેરો અને તેને લગાતાર ચલાવતા રહો જ્યાં સુધી તેલ છૂટવાના માંડે
- 3
- 4
હાલ મિક્સરને ઠંડુ કરી લો અને તેમાંથી નાના નાના તમને ગમે તેવી સાઈઝના બોલ્સ બનાવી લો અને એક બીજી બાજુ સ્ટીમર ગરમ કરવા મૂકી દો છે એમાં તમે ઢોકળા બનાવતા હોય તે સ્ટીમર.
- 5
પછી બધા બોલ્સ અંદર મૂકી દો અને ૧૦થી ૧૫ મિનિટ માટે સ્ટીમ થવા દો
- 6
અને પછી ગરમ ગરમ તેને કાઢીને ચટણી અને સાંભર સાથે પરોસો. આ વાનગી નાસ્તામાં પણ બનાવી શકાય છે અને બહુ જ હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે.
- 7
Similar Recipes
-
મસાલા રાઈસ બોલ્સ(masala rice balls recipe in Gujarati)
#સુપરશેફ4મસાલાવાળા rice balls તીખા બનાવ્યા છે.જેમાં રસમ મસાલો ઉમેરી લો. છતમારી પાસે ન હોય તો તમે સંભાર નો મસાલો આવે છે રેડી મેડ એ પણ ઉમેરી શકો છો. આની પહેલા મેં નોર્મલ white rice balls ની રેસિપી શેર કરી છે તમે તે રીતે પણ બનાવી શકો છો . જો તમારે તો કંઈક આવો આ વરસાદના મોસમમાં કંઇક તીખું ખાવું હોય તો આવી રીતે પાછા વધારી શકો છો rice balls ને .આમાં તમારે સાંભર નો મસાલો લેવો બહુ જ જરૂરી છે તેનાથી એકદમ ક્રિસ્પી બનશેતમારે આમાં કોઈ શાક ઉમેરવા હોય ડુંગળી ગાજર તે પણ ઉમેરી શકો છો પણ આવી રીતે પણ ક્રિસ્પી કડક બહુ જ સરસ લાગશે. Roopesh Kumar -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#સાઉથકોકોનટ રાઈસ સાઉથ ઇન્ડિયા ની ખુબ જ લોકપ્રિય વાનગી છે. બનવા માં ખુબ જ સરળ હોવાથી બાળકો ને લંચ માં પણ આપી શકો છો. Divya Patel -
લેમન રાઈસ
#સુપરશેફ4લેમન રાઈસ બનાવ્યું છે જે સાઉથ ની પ્રખ્યાતડીશ છે. જે બહુ જ આસાનીથી બની જાય છે.આભાત એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
ગ્રીન દાળફ્રાય(green dalfry recipe in Gujarati)
#સુપરશેફ4મેં લીલા કલરની દાળ ફ્રાય બનાવી છે જેમાં મે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો અને ગ્રીન કલરની પેસ્ટ બનાવી છે.તમે લસણ ઉમેરી શકો છો.ફુદીનાની પેસ્ટ કરીને ઉમેરવાથી દાળનો સ્વાદ એકદમ વધી જાય છે.ટિપ્સ..જ્યારે પેસ્ટ બનાવો ત્યારે જ લીંબુનો રસ ઉમેરો જેથી કરીને દાળ ફ્રાય લીલી દેખાઈ આવશે જો તમારે છેલ્લે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો લીંબુનો રસ. પણ જ્યારે પેસ્ટ બનાવો ત્યારે તમે જરૂરથી લીંબુનો રસ ઉમેરવો. Pinky Jain -
મેંગો રાઈસ (Mango Rice recipe in gujarati)
#કૈરીઆજે મેં કોન્ટેસ્ટ માટે કાચી કેરીનું ભાત બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે. જે ખાવામાં ખાટો, તીખો અને જરીક મીઠું લાગે છે. Pinky Jain -
પોડી ઈડલી(podi idli recipe in Gujarati)
#સૂપરશેફ4મેં ઈડલી બનાવી છે જેની મેં પોડી સાથે બનાવી છે.પોડી એટલે એક જાતનો મસાલોજે ખાવામાં ટીક હોય છે અને એનો ટેસ્ટ એક અનોખો જ લાગતો હોય છે.આ પોડીબધી દાળ અને થોડા ચોખા શેકીને બનાવવામાં આવે છે. આ પોડીને તમે એક મહિના સુધી પણ બનાવીને સ્ટોર કરી શકો છોઆંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. Pinky Jain -
દુધી ટામેટા ની ચટણી (dudhi tomato chutney recipe in gujarati)
#સાઈડમેં દૂધી અને ટામેટા ની ચટણી બનાવી છે આ ચટણી આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે અને આની સાથે ભાત પરોસ્વામા આવે છે તે ખાવામાં તીખી અને ખાટી હોય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે .તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો.આંધ્ર પ્રદેશમાં પચડી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in gujarati
#સુપરશેફ4મેં ખીચડી બનાવી છે તેમાં બહુ બધા શાક નાખ્યા છે તમને ભાવે તે બધા શાક નાખી શકો છો જેમ કે ગાજર ડુંગળી. ફણસી .ખીચડી ખાવા માં પણ બહુ હેલ્ધી છે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો Pinky Jain -
ટુ ટાઈપ ચટણી
#વિકમિલ 1મેં બે ટાઈપ ની ચટણી બનાવી છે એક લીલી અને એક સફેદ.જે સફેદ ચટણી છે તેમાં સિંગદાણા છે અને અડદની દાળ, ચણાની દાળ શેકવાથી તેમનો ટેસ્ટ અલગ જ આવે છે .આ ચટણી આંધ્ર પ્રદેશમાં વધારે બનાવવામાં આવે છે. Pinky Jain -
મેંગો રાઈસ(mango rice in Gujarati)
#વિકમીલ3મેં કાચી કેરી નો ભાત બનાવ્યો છે જે ખાવામાં ખાટો, તીખો ટેસ્ટ આવે છે.આ આંધ્રપ્રદેશ સ્ટાઇલ બનાવ્યો છે. બહુ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
દાળ(dal recipe in gujarati)
#સુપરશેફ4પપ્પુ એટલે દાળ આંધ્રપ્રદેશમાં પપ્પુને દાળ કહેવામાં આવે છે મેં દાળ અને દૂધીથી પપ્પુ દાળ બનાવી છે પપ્પુ એટલે આંધ્રપ્રદેશની ડીશ છે. જે ભાતની સાથે ખાવામાં આવે છે. આમાં ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર નો ઉપયોગ કરવામાં નથી આવતો અને ખાવામાં એક દમ અલગ જ લાગે છે.આમાં વઘારમાં અડદની દાળ અને મેથીના દાણા નાખવાથી સ્વાદ અલગ આવે છે અને સાંભરનો મસાલો નાખવાથી પણ સ્વાદ અલગ લાગે છે. Pinky Jain -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south_rice#નાળિયેર_ભાત#cookpadindia#cookpadgujaratiકોકોનટ રાઈસ એ કેરલ ,તમિલનાડુ કે કર્ણાટક ગમે ત્યાં જાવ ત્યાંના મુખ્ય ખોરાક છે .હું હાલ માં કર્ણાટક છું તો મે જોયું છે ત્યાં સુધી આ રાઈસ અહીંના લોકો રોજિંદા ખોરાક માં લે છે .અહી તાજા નાળિયેર નો ઉપયોગ વધુ થાય છે .મે સૂકું અને તાજુ બંને નાળિયેર યુઝ કર્યું છે. Keshma Raichura -
લેમન રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Disha Prashant Chavda -
ખીચું બોલ્સ (Khichu Balls Recipe In Gujarati)
#CFખીચું તો ગુજરાતીઓ નાં ઘર માં બનતું જ હોય છે.પણ આજે મેં એમાં થોઙો ટ્વિસ્ટ કયૅો છે અને બનાવ્યા છે ખીચું બોલ્સ જે બધા ને ભાવશે અને ફટાફટ બની પણ જશે. Bansi Thaker -
વેજીટેબલ લેમન રાઈસ (Vegetable Lemon Rice Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ લેમન રાઈસરાઈસ પણ કેટલી બધી ટાઈપ ના બને છે. તો આજે મેં વેજીટેબલ લેમન રાઈસ બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
મામડીકાઈ અન્નમ(mamidikai Annam recipe in Gujarati)
#સાઉથમામીડીકાઈ અન્નમ સાઉથની છે એટલે એક ભાત છે જે કાચી કેરી થી બનાવવામાં આવે છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.આ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે તમારે ખાસ ધ્યાન આપવામાં એ આપવું પડે કે તમે જ્યારે બધી દાળ લાલ મરચા સાંભળો ત્યારે તે કાચા રહેવાનો જોઈએ અને એકદમ ધીમા તાપે સારી રીતે શેકવા જોઈએ જેથી કરીને તેલમાં તેનો બરોબર ટેસ્ટ આવે અને આ ભાગ લગભગ એક કલાક સુધી બનાવીને રાખવાનું અને પછી તેને ખાવાનું જેથી કરીને તે વધારે સ્વાદિષ્ટ લાગે છે આમાં લાલ મરચાનો કે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો. Pinky Jain -
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
કર્ડ રાઈસ
#મિલ્કીકર્ડ રાઈસ ખાવાનાં ફાયદા ઘણાં બધા છે. કર્ડ સાથે રાઈસ ખાવાથી વજન ઉતારવા માટે ઈમ્યૂનિટી ઠીક કરવા માટે ફાયદા મંદ છે. કર્ડ રાઈસ વિટામિન B12 નો ખુબ સારો સોર્સ એટલે કર્ડ રાઈસ. આમતો આ રેસિપી સાઉથ ની રેસિપી કહી શકાય.... Daxita Shah -
કર્ડ રાઈસ બોલ્સ
આ વાનગી તમે લેફ્ટ ઓવર રાઈસ માં થી પણ બનાવી શકો છો. જલ્દી થી બની જાય છે ઉપરાંત આ વાનગી માં વધારે કોઈ જ મસાલા વાપર્યા નથી. બાળકો ને પસંદ આવે એવી આ વાનગી છે. Disha Prashant Chavda -
-
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia
More Recipes
ટિપ્પણીઓ