રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)

રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સપન કોના લોટમાં તેલ અને મીઠું ઉમેરીને સારી રીતે મસળો.પછી હૂંફાળું પાણી ઉમેરીને તેનો લોટ બાંધી દો પછી દસ મિનિટ માટે મૂકો. હવે તેના નાના લુઆ બનાવો.
- 2
આપ હવે આપ ફોન પર વાત કરી લો અને બધા એક એક અંદર ઉમેરો અને બે-ત્રણ બે-ત્રણ મિનિટ તેના ઉંધા સીધા કરો અને થોડું ઘી ઉમેરતા જાવ પતિ પાછો સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને શેકવા.
- 3
મેં વચ્ચે આંગળી દબાવી અને તેની શે આપ્યો છે થોડું થોડું ઘી ઉમેરવું જ રહેવું જેથી કરીને તે વધારે સ્વાદિષ્ટ લાગશે હવે બધી બાજુ સારી રીતે શેકાઈ જાય એટલે તેને દાળ ની સાથે પરોસો.
- 4
સૌપ્રથમ બન્ને દાળને ધોઈને હળદર મીઠુ ઉમેરીને કૂકરમાં બાફી લેવી.
- 5
હવે કે ગરમ કરીને તેમા રાઈ જીરું હિંગ લીલા મરચા લાલ મરચાં મીઠો લીમડો સાંતળીને લાલ મરચાનો પાઉડર હળદર પાઉડર ઉમેરવું પછી બાફેલી દાળ અને જો પ્રમાણે પાણી ઉમેરો.
- 6
સારી રીતે દાળ એકરસ થઈ જાય એટલે લીંબુનો રસ, સમારેલી કોથમીર ઉમેરીને ગરમા ગરમ બાટી સાથે પરોસો.
- 7
દાળ બાટી પરોસ્તી વખતે બાટી ની ઉપર ઘી લગાવવું.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
સ્ટફ્ડ દાલ બાટી (સ્પાઈસી રાજસ્થાની) (જૈન)
રાજસ્થાની ફૂડ નો તીખો ચટાકો બહુ ભાવે તો તે વારંવાર બનાવતી રહૂ... AroHi Shah Mehta -
ઇન્સ્ટન્ટ ટામેટા ની ચટણી(instant tomato chutney recipe in Gujarati)
#ફટાફટજ્યારે ઘરમાં કોઈ શાક ન હોય તો આ ચટણી ફટાફટ બનાવી શકો છો.બહુ જલ્દીથી બની જાય છે ફક્ત 10 -15 મિનિટમાં જ બની જાય છે આ ચટણી તમે બનાવીને પણ સ્ટોર કરી શકો છો. આ ચટણી તમે ખાખરા ,બ્રેડ ,રોટલી સાથે પણ ખાઈ શકો છો.જો તમે વધારે બનાવતા હશો તો પંદર મિનિટ લાગશે અને જો તમે થોડીક જ બનાવતા હોય ,,એક દિવસ માટેની તો લગભગ સાત કે આઠ મિનિટમાં તમારી ચટણી બની જશે.મેં આમાં લસણ અને ડુંગળી નથી ઉમેરી તમારે જમવું હોય તો તમે ડુંગળી અને લસણ પણ ઉમેરી શકો છો.જો તમે વધારે દિવસ માટે સ્ટોર કરવા માંગતા હો તો તમે આ ચટણીને થોડી વધારે ચઢવા દેજો અને તેમાં પાણીનો ભાગ વધારે રહેવા દેતા નહીં. Pinky Jain -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
-
દાલબાટી(dal baati recipe in Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની લોકપ્રિય વાનગી છે,દાલબાટી નાના મોટા સહુ ને ભાવે છે...#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 3 Nayna prajapati (guddu) -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે. Rani Soni -
દાલ બાટી (Dal baati Recipe in Gujarati)
#week3#Trendઆ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે. Jigna Shukla -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
-
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રાજસ્થાની દાળ ઢોકળી(જૈન)(Rajasthani Dal Dhokali Recipe In Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 8 રાજસ્થાની દાળ ઢોકળી(જૈન) Mital Bhavsar -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
#GA4#Week25રાજસ્થાન જઈએ અને દાલબાટી ના ખાઈએ એવું તો બને જ નહિ . રાજસ્થાની સ્પેશીયલ આઈટમ છે જેમાં પંચકુટી દાળ વાઈઝ પણ ઘણી સારી છે દાળ નો સંગમ હોય છે સાથે બાટી બનાવવામાં આવે છે અને ખોબા ભાખરી બનાવે છે બંને બહુ સરસ લાગે છે અને સાથે જ સ્વીટ માં ચુરમા ખાવામાં આવે છે એ ટ્રેડિશનલ ડીશ છે. Khushboo Vora -
-
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
-
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
More Recipes
ટિપ્પણીઓ (4)