વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in gujarati

#સુપરશેફ4
મેં ખીચડી બનાવી છે તેમાં બહુ બધા શાક નાખ્યા છે તમને ભાવે તે બધા શાક નાખી શકો છો જેમ કે ગાજર ડુંગળી. ફણસી .ખીચડી ખાવા માં પણ બહુ હેલ્ધી છે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in gujarati
#સુપરશેફ4
મેં ખીચડી બનાવી છે તેમાં બહુ બધા શાક નાખ્યા છે તમને ભાવે તે બધા શાક નાખી શકો છો જેમ કે ગાજર ડુંગળી. ફણસી .ખીચડી ખાવા માં પણ બહુ હેલ્ધી છે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઇ લો અડધો કલાક માટે પલાળી લો પછી તેમાં હળદર અને મીઠું ઉમેરીને ત્રણથી ચાર સીટી ઉપર લઈ લો હવે ટામેટા લીલા મરચાં કોથમીર મિક્સરમાં પીસીને તેની પ્યૂરીબનાવી દો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તમારા જેવા લીલા મરચાં મીઠો લીમડો અને ઈસ્લામે જ સાંતળો પછી તેમાં હળદર અને મીઠું ઉમેરો અને ઢાકી ને તેલ છૂટે ત્યાં સુધી તેને ચઢવા દો. પછી તેમાં રાંધેલી ખીચડી અને ખમણેલું બીટ ઉમેરો.
- 3
પછી બાફેલા વટાણા ઉમેરો અને ઢાંકીને 3 મિનિટ સુધી તેને ચઢવા દો. પછી તને ગરમા ગરમ પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
સલાડ(salad recipe in gujarati)
#સાતમમેં સલાડ બનાવ્યો છે . તેમા બીજા કોઈ તમને ભાવે શાક એવી રીતે ડુંગળી કે બીજા કોઈ પણ તમને ભાવે તે ઉમેરી શકો છો Roopesh Kumar -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
વેજીટેબલ હાંડવો (Vegetable Handwo Recipe In Gujarati)
#સુપરસેફ(ગુરુવાર)#cookpadindia#હેલ્ધીરેસિપીઅત્યંત હેલ્ધી આ વાનગી નાસ્તો,લંચ,ડિનર કોઈ પણ સમયે ખાઈ શકાય છે.વળી તે એકદમ હેલ્ધી પણ છે.કારણ કે તેમાં ચોખા તેમજ બધી દાળ અને ઘણા બધા વેજીટેબલ ઉમેરવામાં આવે છે.ટેસ્ટમાં પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Payal Prit Naik -
મિક્સ દાળ ની દાલ ખીચડી (Mix Dal Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી એક કમ્ફર્ટ ફૂડ છે, જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. ખીચડીની સામગ્રીમાં થોડો ફેરફાર કરીને તમે તેને અલગ-અલગ ટ્વિસ્ટ પણ આપી શકો છે. આજે મે મિક્સ દાળ ની દાલ ખીચડી બનાવી છે એ પણ શાક ભાજી ઉમેરી ને. Disha Prashant Chavda -
રાઈસ બોલ્સ
#સુપરશેફ4મેં રાઈસ બોલ્સ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.મેં ડુંગળી નથી ઉમેરી કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે .તમારે ડુંગળી પણ સમારીને ઉમેરી શકો છો Roopesh Kumar -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
વઘારેલી ખીચડી લીલા મસાલા વાળી (Vaghareli Khichdi Lila Masala Vadi Recipe In Gujarati)
#CB1ખીચડી એ સંપૂર્ણ ખોરાક છે હેલ્ધી છે અને મને બહુ જ પ્રિય છે તેથી હું તેમાં અલગ-અલગ વેરિએશન કરી બનાવતી હોઉ છું આજે મેં બધા લીલા મસાલા વાપરીને ખીચડી ને ગ્રીન બનાવી છે Sonal Karia -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
ખીચડી (Khichdi recipe in Gujarati)
#goldenapron3 #week25 #satvikખીચડી એ ઓછી વસ્તુઓથી અને ફટાફટ બનતી વાનગી છે. અને સાથે-સાથે એ હેલ્ધી પણ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડોક્ટર ખીચડી ખાવાનું જ કહે છે. અને દાંતના હોય તોપણ ખીચડી સરળતાથી ઉતરી જાય છે. નાના બાળકોને પણ ખીચડી ખવડાવવામાં આવે છે. એમાં પણ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બહુ હેલ્ધી હોય છે. Ekta Pinkesh Patel -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#SRJસાદી ખીચડી એક હેલ્ધી અને ટેસ્ટી ફૂડ છે જે દરેકને પસંદ હોય છે અને અલગ અલગ રીતે ખાઈ શકાય છે ગરમ અને ઠંડી બધી જ ફાઈન લાગે છે તેલ ઘી દહીં શાક કઢી અથાણું કોઈ પણ સાથે તમે એને ખાઈ શકો છો Kalpana Mavani -
ટોમેટો બીટ ઓટ્સ ખીચડી (Tomato Beetroot Oats Khichdi Recipe In Gujarati)
#RC3Red challengeWeight loss માટે ઓટ્સ બહુ હેલ્થી ઓપ્શન છે. એમાં અલગ અલગ શાકભાજી ના કોમ્બિનેશન કરી ખીચડી બનાવવા થી ભાવે છે Hiral Dholakia -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૨ખીચડીનું નામ સાંભળીએ એટલે એના જેવું બનાવામાં સરળ, અને પચવામાં સરળ અને સુપર હેલ્ધી વાનગી. અને એમાં જો લીલા શાકભાજી ભળી જાય તો દહીં પાપડ સાથે તો તમે બીજું કંઈ માંગો જ નહિં. ખરું ને!!! એવી જ આજે હું બનાવી રહી છું વેજિટેબલ ખીચડી Khyati's Kitchen -
-
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#post 1આચાર્ય ખીચડી કઢીઆપડા સૌ ની favourite ખીચડી કઢી બનાવી છે Deepa Patel -
-
હૈદરાબાદી ખીચડી (Hydrabadi Khichdi Recipe In Gujarati)
#સાઉથગુજરાતી ખીચડી ના પણ શોખીન હોય છે. રાતે જમવા માં ખીચડી હોય તો મજા આવે.. સાઉથ ઇન્ડિયાના હૈદરાબાદ માં ખીચડીજે રીતે બને છે તે રીત મુજબ મેં બનાવી છે..ખીચડી માં મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે.. સ્વાદ ખૂબ સરસ આવ્યો.. Kshama Himesh Upadhyay -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix vegetable khichdi recipe in gujarati)
#ફટાફટખીચડી અને તે પણ મિક્સ વેજીટેબલ વાળી એટલે ખૂબ જ પૌષ્ટિક ગણાય નાના-મોટા સૌને ભાવે અને હલકો ખોરાક સાથે કાકડીનું રાઇતું ખૂબ જ ટેસ્ટી લાગે છે😋😋😋 Meera Pandya -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં કાઠીયાવાડી ભોજન બધાને ભાવે છે. તેમાં પણ તેલ મસાલાથી ભરપૂર એવું કાઠીયાવાડી સ્વાદિષ્ટ ભોજન મારા બંને બાળકો પણ પસંદ કરે છે. અમારા ઘરની ગિરનારી ખીચડી અમારી સોસાયટીમાં ખૂબ જ ફેમસ છે. એટલા માટે આજે હું તમારી સાથે આ કાઠીયાવાડી ગિરનારી ખીચડી ની રેસીપી શેર કરું છું. ગિરનારી ખીચડી જો દહીં તીખારી સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. Asmita Rupani -
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
બંગાલી ખીચડી (Bengali Khichdi Recipe In Gujarati)
#CB1#Week1બંગાલી વઘારેલી ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં બધા વેજિટેબલ્સ આવે છે એટલે તે એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. Rachana Sagala -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookoadindia#cookpadgujaratiઉનાળો હોય કે શિયાળો ખીચડી બધા ને ઘરે બને જ.રોજ ની ખીચડી માં નવું નથી પણ શિયાળા ભાજી નો ઉપયોગ કરી આજ મે બનાવી છે :પાલક ની ખીચડી અને તેમાં મે લીલું લસણ પણ એડ કર્યું છે . सोनल जयेश सुथार -
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefપૌવા એક એવી આઈટમ છે કે તેમાં તમે તમારી મનપસંદના ઈચ્છો એટલા વેજીટેબલ્સ એડ કરી શકો છો. તમારા ટેસ્ટ મુજબ તમે કોઈપણ વેજીટેબલ્સ તેમાં નાખી અને તેને ડિફરન્ટ પણ બનાવી શકો છો. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ