સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati)

આ રેસિપી સાઉથ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ ફેમસ છે આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આશા છે તમને બધાને ગમશે
સાઉથ ગુજરાત સ્પેશિયલ વલસાડી ઉબાંડિયું(ubadiyu recipe in gujarati)
આ રેસિપી સાઉથ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ ફેમસ છે આ વાનગી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આશા છે તમને બધાને ગમશે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાના પૂરણ સામગ્રી લઇ મિક્સર લઈ તેની પૅસ્ટ બનાવો, બધા શાકભાજીને લઈ તેને સારી રીતે ધોઈ છાલ કાઢી મોટા સમારો બટાકાને વચ્ચેથી ચાર કાપા પાડો અને તેના ટુકડા કરવા નહીં એક મોટું વાસણ લઇ તેમાં પાપડી હળદર આખું મીઠું અને તેલ મિક્સ કરી એક મિનિટ માટે મસળો પુરણ નો મસાલો લઇ તેને બટાકા માં ભરો, તેમાં પાપડી, સકરીયા રતાળુ મિક્સ કરો.
- 2
માટી નું માટલું લઈ તેને ધોઈ તેમાં કલાર અને કંબોડિયા નીચે અને માટલાને સાઇડ ઉપર મૂકો વચ્ચે પાપડીનું તૈયાર કરેલું મિક્સર મૂકો અને તેને કલાર ર્થી ઢાંકી દો
- 3
જમીન ઉપર મોટું પાન મૂકી તેના ઉપર પાંચ પાપડી મૂકો અને માટલાનું મોડું જમીન મળી રહે એ રીતે માટલું મુકો છાણl અને લાકડા મૂકી તેને સળગાવો ધીમા તાપે માટલાની અંદર નો ઉબાંડિયું ચડશે ડીસ ને એક અલગ જ સુગંધ અને ટેસ્ટ આપસેં.
- 4
30થી 45 45 મિનિટ પછી આપણે જે પાંચ પાપડી મૂકી છે તેને ચેક કરો છો તે ચડી ગઈ હશે તો માટલું ની આગ માંથી લઈ લો અને તેને ગથોડીવાર રહેવા દહીં ગરમા ગરમ જલેબી ચટણી છાસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉબાડીયુ (Ubadiyu Recipe In Gujarati)
#CT વલસાડ એ સાઉથ ગુજરાતમાં આવેલ કુદરતી સૌંદર્યથી ભરપુર શહેર છે અહીંનો તીથલ નો દરિયા કિનારો તેમજ સાઈબાબા નુ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા ની હાફૂસ કેરી અને ઉબાડ્યું દુનિયાભરમાં પ્રખ્યાત છે ઉબાડિયુ બનાવવાની શરૂઆત શિયાળાની ઠંડીથી શરૂ થઈ જાય છે તમે જ્યારે વલસાડમાં પ્રવેશો ત્યારે ઉબાડિયા ના સ્ટોલ ઠેર ઠેર જોવા મળે છે ઉબાડીયુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તે કડવા વાલ ની પાપડી અને કંદ માટલામાં કલાર અને કંબૉઈ મૂકી લીલા મસાલા અને થોડા સુકા મસાલા મિક્સ કરી પાંદડા છાણા અને લાકડાની સળગાવી તેમાં તેને કૂક કરવામાં આવે છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જલેબી મસાલા છાશ અને લીલી ચટણી સાથે ખાવામાં આવે છે હું દર વર્ષે ઉપાડ્યું ઘરે બનાવું છું એટલે મેં મારી આ રેસીપી તમારી સાથે શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
મેટ સમોસા (mat samosa recipe in gujarati)
#ઓગસ્ટ મેટ સમોસા, નોર્મલી સમોસા બટાકાનું કે પનીર ફીલિંગ ભરી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં રતાળું અને બન્નેનું કૉમ્બિનેશન લઈ ડિઝાઇનર સમોસા બનાવ્યા છે આશા રાખુ તમને બધાને ગમશે Desai Arti -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
હરીયાળી પાઉં ભાજી
#રેસ્ટોરેન્ટ#ઇબુક૧#25પાવ ભાજી બને છે બધા સાક માંથી પણ અલગ અલગ રીતે બને છે અહીં હરીયાળી ભાજી બનાવશુ રેસ્ટોરેન્ટ મા ગ્રીન ભાજી પણ કહે che. આ ભાજી હેલ્ધી અને ટેસ્ટી che. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
#trend3Week3ગુજરાતી થાળીથાળી એટલે ફરસાણ થી માંડીને સ્વીટસુધી બધું જ હોય.. આજે મેં અહી સાઉથ ગુજરાતની ફેમસ થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો જેમાં પુરીશાક કડી મોળી દાળ ભાત બટાકા વડા પાટુડી ચટણી અથાણું પાપડ.. શ્રીખંડ Shital Desai -
-
મૈસુરી બ્રેડ પકોડા (Mysoori Bread Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઆમ તો વડોદરા નું સૌથી ફેમસ સેવઉસળ છે બ્રેડ પકોડા પણ ઘણી બધી જગ્યા ના ફેમસ છે આજે મેં એમાં જ થોડો ફેરફાર કરી મૈસુરી પકોડા બનાવ્યા ખૂબ જ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ થાય એટલે મેં આ રેસિપી તમારી સાથે શેર કરી આશા છે તમને ગમશે. Hiral Panchal -
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડીમાં ઉત્તર ગુજરાતની આ વાનગી ખાશો તો ઠંડી દુર થઇ જશે. . તુવેરમાં સહેજ તિખાશ વાળો મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. Tanha Thakkar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
-
પનીર ભુર્જી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2આ રેસિપી બનાવવામાં ખુબજ સહેલી છે.આ એક પંજાબી વાનગી છે તમને જરૂર ગમશે. Aarti Dattani -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5#WEEK5#UBADIYU#VALSAD#HIGHWAY_FOOD#TRADITIONAL#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI ઉંબાડિયું એ દક્ષિણ ગુજરાત ના વલસાડ હાઇવે પરના ખેતરોમાં કે વાડીયોમાં બનતું એક પારંપરાગત ભોજન છે. જે શિયાળામાં મળતા વિશિષ્ટ વાલ પાપડી તથા અન્ય શાકમાં લીલો મસાલો ઉમેરી માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતી વાનગી છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે. પારંપરિક રીતે ખેતરમાં ખાડો કરી માટલામાં તૈયાર શાકનું મિશ્રણ ભરીને તેને સીલ કરી આજુબાજુ ગરમી કરીને પાણી વગર જ આ વાનગી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ત્યાં કલારની ભાજી નો ફ્લેવર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ભાજીના પાન માટલામાં ગોઠવી પછી બધું શાક મૂકવામાં આવે છે, અને ઉપર ફરીથી આ ભાજી મૂકીને માટલાને બંધ કરી દેવામાં આવે છે. પરંતુ અહીં અમદાવાદમાં આ પ્રકારની ભાજી મળતી નથી આથી મેં કોબીજના પાન ,આ ઉપરાંત તેમાં લગભગ તેવી જ ફ્લેવર આવે તે માટે ડાળખા સાથે ના કોથમીર, ફુદીના અને અજમાના પાનનો ઉપયોગ કર્યો છે. આ રીતે બનાવવાથી પણ ખુબ જ સરસ ફ્લેવર આવી જાય છે આ વાનગી બનાવવામાં લીલા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
કોફી પારલેજી કેક (coffee parle g cake Recipe In Gujarati)
આ કેક બનાવવામાં ખૂબ જ સરળ તેમજ ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે આ કેક સુપર સ્પોન્જી બને છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપીWeek ૧દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
સુંડલ (Sundal Recipe In Gujarati)
જેમ દરિયા કિનારો, પાર્ક અને મંદિરો દક્ષિણ ભારત ની ઓળખ છે તેમ જ સુંડલ એક બહુજ ફેમસ વાનગી છે ત્યાંની સ્પેશ્યાલી તમિલનાડુની. આ વાનગી સાંજે ખાસ કરીને ખાવા માં આવે છે. #ST Bina Samir Telivala -
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
ઉંધિયુ (વિન્ટર વેજીટેબલ રેસીપી)
ગુજરાતીયો ની ફેવરીટ અને વિન્ટર ની સ્પેશિયલ વાનગી છે ,ટેસ્ટી,હેલ્ધી,મનપસંદ ગુજજુ રેસીપી છે.. Saroj Shah saroj Shah -
ડુંગળિયું
#તીખીડુંગળીયું એ ઉત્તર ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને મહેસાણા જીલ્લા ની પ્રખ્યાત વાનગી છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..જે લોકો તીખું ખાવાનું પસંદ કરતાં હોય તેમની માટે આ એકદમ perfect રેસિપિ છે ... Himani Pankit Prajapati -
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
સોલ કરી (Sol Kari Recipe In Gujarati)
#વેસ્ટઆ મહારાષ્ટ્ર ની ફેમસ કરી છે આશા છે તમને ગમશે. H S Panchal -
મસાલા ડોસા
મસાલા ડોસા એ સાઉથ ની ખુબજ ફેમસ વાનગી છે.સાઉથ ના અલગ અલગ રાજ્યો માં બનતી વાનગી છે.કેરાલા માં પણ આ ખુબજ ફેમસ છે.#goldenapron2 Sneha Shah
More Recipes
ટિપ્પણીઓ (3)