મૂંગલેટ(moong late recipe in gujarati)

Meha Shah @cook_23785619
#સુપરશેફચેલેનજ#4
#જુલાઈ
#Week #4
આ વાનગી દિલ્હી ના કરોલ બાગ ની ખુબ પ્રખ્યાત વાનગી છે.
મૂંગલેટ(moong late recipe in gujarati)
#સુપરશેફચેલેનજ#4
#જુલાઈ
#Week #4
આ વાનગી દિલ્હી ના કરોલ બાગ ની ખુબ પ્રખ્યાત વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ધોઈ ને ડૂબતા પાણીં માં એક કલાક પલાળવી.
- 2
પલાલેલી દાળ માંથી પાણી નિતારી મિક્સર મા ઝીણી પીસી લેવી. ત્યાર બાદ તેમાં મીઠુ હળદળ જીરું અને બધા સમારેલા શાક નાખી મિક્સ કરી ચોખા નો લોટ નાખી મિક્સ કરી લેવું. મૂંગલેટ ઉતારવાના સમય પર ઇનો ઉમેરવો.
- 3
તવી ને ગરમ કરી તેના પુડલા ઉતારી લેવા તેની એક બાજુ પર લાલ મરચા નો પાઉડર નાખવો. ત્યાર બાદ બટર નાખી સર્વ કરવું ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગલેટ(Moonglet recipe in Gujarati)
#GA4#Week7#Breakfast#tomatoઓમલેટ સાંભળું છે , આ મૂંગ્લેટ સુ છે વળી? જી હા આ એક મગ ની પીળી દાળ માંથી બનતું સ્વાદિષ્ટ દિલ્હી નું એક સ્ટ્રીટ ફૂડ છે. સવાર ના નાસ્તા માટે એક બેસ્ટ હેલ્થી ઓપ્શન છે. જેમાં તમે કોઈ પણ શાકભાજી ઉમેરી સકો છો. બાળકો ને ચીઝ નાખી ને ટોમેટો કેચપ સાથે આપશો તો તે હોસે હોસે ખાઇ જસે. Nilam patel -
કોન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
આમારા સુરતમાં રવિવારે ડુમમ્સ જઇયે ત્યારે ત્યાં મળતી આ ફેમસ ડીશ છે તેમજ આ મારી તેમજ મારા ઘરમાં બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો બનાવીએ કોન ભેળ.#EBWeek -8#કોર્ન ભેલ Tejal Vashi -
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
-
-
બાફેલા ચોળા નું સૅલડ
#હેલ્થી #પોસ્ટ-4#India #પોસ્ટ-3#આ એક હેલ્થી સૅલડ છે. ચોળા ખાવા થી ઘણા ફાયદા થાય છે. ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રા માં છે. સવાર ના નાસ્તા માં કે સાંજે હલ્કી ફુલ્કી ભૂખ માં ખાવા માટે સારુ છે. Dipika Bhalla -
અપ્પમ (Appam Recipe In Gujarati)
આ વાનગી મારી દીકરી ને ખુબ જ ભાવે છે એટલે અમર ઘરે આ વારે વારે બને છે અને એમાં મેહનત પણ ઓછી હોઈ છે અને લાગે પણ સરસ છે Ami Desai -
કોસિંબિર
#SSMઆ રેસિપી મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે જે ગુજરાતના રાયતા ને મળતી આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલા ભાખરી પરોઠા સાથે ખુબ સરસ લાગે છે અને જમવામાં સાઈડ ડીશ તરીકે પણ ચાલે છે Kalpana Mavani -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
ઘણીવાર ઘરમાં ભાત વધતા હોય છે. ત્યારે એ ભાતને વઘારીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અથવા તો એ ભાત માંથી કાઈક અવનવું પણ બનાવી શકાય છે. પણ મેં અહીં ભાતને વઘાયાંઁ છે.#CB2 Vibha Mahendra Champaneri -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
વેજ ખાવસા (Veg. Khawsa Recipe In Gujarati)
આ એક બર્મિ વાનગી છે જે કોપરાનું દૂધ નુડલ્સથી બનતી વાનગી છે. આ સુરતની ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તો ચાલો બનાવીએ વેજ ખાવસા .#GA4#week 14Cocont milk Tejal Vashi -
મેયો વેજ કોર્ન સલાડ(mayo veg corn salad recipe in gujarati)
એકને એક સલાડ ખાઈને કંટાળી ગયા છો તો આ એક દમ ઓછી સામગ્રી અને એકદમ ઝડપ થી બનતી વાનગી છે જયારે ઘરમાં કોઈ મહેમાન આવે તમારે કોઈ નવું સલાડ બનાવવું હોય તો તમે આ સલાડ તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવી એ મેયો વેજ કોન સલાડ. Tejal Vashi -
-
દેશી ચણા નું સલાડ(Desi Chickpea Salad Recipe in Gujarati)
આ સલાડ મારું સૌથી ફેવરિટ. એકદમ ચટપટું અને ઝટપટ બની જાય છે આ સલાડ#GA4#Week5#Salad Shreya Desai -
-
મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
#CT હું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહું છું.વિદ્યાનગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.અહીંયા અલગ અલગ જગ્યા એ થી વિદ્યાર્થીઓ ભણવા માટે આવી ને રહે છે.આમ તો અહીંયા બહુ બધી વાનગી ઓ ફેમસ છે પણ હું આજે તમારી સાથે વિદ્યાર્થીઓ ને ભાવતી અને ટ્રેન્ડિંગ અને ખૂબ જ ટેસ્ટી વાનગી ની રેસિપી શેર કરી રહી છું,જે અહીં ના બધા વિદ્યાર્થીઓ ને અને અહીંના રહેવાસી ઓ ને બહુજ ભાવે છે જેનું નામ છે કપિલદેવ નો મગ પુલાવ.આ અહીં નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ કહેવાય છે.છોકરાઓ ને મગ ભાવતા નથી હોતા તો આ રીતે ખાઈ લે છે.અમે પણ ટેસ્ટ કરેલ છે બહુજ યમ્મી અને ટેસ્ટી હોય છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
વેજિટેબલ રાઈસ બાથ (Vegetable rice bath recipe In Gujarati)
#ભાત#પુલાવ બનાવવાની રીત બધે અલગ અલગ હોય છે. મે આજે કર્ણાટક સ્ટાઈલ નો લીલાં મસાલા ની પેસ્ટ માં પુલાવ બનાવ્યો છે. ફૂદીનો, કોથમીર અને નારિયેળ ના પેસ્ટ નો આ સ્વાદિષ્ટ પુલાવ લંચ કે ડિનર માં કાકડી ટામેટા ના રાયતા સાથે પીરસાય છે. Dipika Bhalla -
ગુઆકોમોલ (Guacamole Recipe In Gujarati)
આ એક મેકસીકન ડીપ છે જે બહુજ હેલ્થી છે.આવાકાડો એક ફ્રુટ છે.જેને આવાકાડો નહીં પણ ભાવતું હોય, એ લોકો પણ આ ડીપ ખાશે તો આવાકાડો ના ડાઈ હાર્ડ ફેન બની જશે.આ ડીપ ચીપ્સ સાથે ખાઈ શકાય છે.#EB#Week11 Bina Samir Telivala -
-
પાણીપૂરી પિઝ્ઝા (Pani Puri Pizza Recipe In Gujarati)
#goldenapron3#Week6#Pizza#Post-2 વિદ્યા હલવાવાલા -
ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
#વેસ્ટઆ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે. Bijal Preyas Desai -
ખાખરા પીઝા (Khakhara Pizza Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#cookpadindia#cookpadGujaratiખાખરા આપણે ડાયટમાં લેતા હોઈએ છે અેટલે ઘર માં મળી જ રહેતા હોય છે.જો ડિનરમાં આપણે સુપ સાથે સ્ટાર્ટર બનાવીએ તો આપણા ડિનરને ચાર ચાંદ લાગી જાય છે. ખુબ ઓછા ટાઈમ માં બની જતી અને સહેલાઈથી મળી રહેતી સામગ્રી સાથે હું લઈ ને આવી છું ખાખરા પીઝા. આશા રાખું છું કે બધાને આ ડિશ ગમશે. Shreya Jaimin Desai -
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
દહીં નમકીન ચાટ
#RB9#NFR મારે ત્યાં આ ચાટ બધાને ખૂબ ભાવે છે. બાળકો પણ આ ચાટ બનાવી શકે છે. ઉનાળા ની ગરમી માં ક્યારેક ગેસ સામે જવાનું મન ના હોય તો આ એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
હરિયાળી મગ(hariyali moong recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ૭#સ્પાઇસી/તીખીઆ વાનગી ખુબ જ ટેસ્ટી લાગે છે. અને અત્યારે બધા ને ઇમ્યુનીટી વધારવાની જરુર છે. જેથી ઇમ્યુનીટી બુસ્ટર વાનગી આજે મે બનાવી છે. Bijal Preyas Desai -
ચીઝ પનીર ચીલા(cheese paneer chilla recipe in Gujarati)
#trendઆ ચીલા ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
-
ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
#GA4#week17#post_17#cheese#cookpad_gu#cookpadindiaદંતકથા છે કે મોઝરેલા પ્રથમ ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે પનીરના દહીં આકસ્મિક રીતે નેપલ્સ નજીકની ચીઝ ફેક્ટરીમાં ગરમ પાણીની બકેટ માં પડી ગયા ... અને ત્યારબાદ તરત જ પહેલો પીત્ઝા બનાવવામાં આવ્યો. મોઝરેલા પહેલી વખત ઇટાલીમાં નેપલ્સની નજીક ભેંસ ના દૂધમાંથી બનાવવામાં આવ્યું હતું. કારણ કે તે પેસ્ટરાઇઝ્ડ દૂધમાંથી બનાવવામાં આવતું નથી અને કારણ કે ત્યાં થોડું અથવા કોઈ રેફ્રિજરેશન ન હતુ, ચીઝમાં ખૂબ જ નાનો શેલ્ફ-લાઇફ હતો અને ભાગ્યે જ ઇટાલીનો દક્ષિણ પ્રદેશ નેપલ્સ નજીક તે છોડ્યો હતો જ્યાં તે બનાવવામાં આવ્યું હતુ.જો કે, આજદિન સુધી તે વ્યાપકપણે જાણીતું છે કે શ્રેષ્ઠ અને સૌથી વધુ કિંમતી આર્ટિસ્નલ ઉત્પાદિત ભેંસ ના દૂધ ની મોઝરેલા હજી પણ બટ્ટીપગ્લિયા અને કેસરતા નજીક નેપલ્સની દક્ષિણમાં જોવા મળે છે જ્યાં નાના કારખાનાઓ સદીઓ-જૂની પરંપરાઓ ચાલુ રાખે છે, જે તેમના સ્થાનિક ગ્રાહકો માટે દરરોજ ભેંસ ના દૂધ ની મોઝરેલા તાજી બનાવે છે.પીઝા ખાવાની ખુબ જ ઈચ્છા થાય અને એ પણ ચીઝ બર્સ્ટ ત્યારે આ રીતે મગ માં બનાવવાની જરૂર થી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે અને સ્વાદ તો જાણે ખરેખર ડોમિનોઝ માં બેસી ને ખાતા હોવ એવું ફીલ થાય છે. Chandni Modi -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313616
ટિપ્પણીઓ