વેજિટેબલ રાઈસ બાથ (Vegetable rice bath recipe In Gujarati)

વેજિટેબલ રાઈસ બાથ (Vegetable rice bath recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં 1 ટી સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. એમાં આદુ, મરચા અને લસણ થોડા શેકી લો.
- 2
હવે ધાણા, વરિયાળી, તજ, લવિંગ અને એલચી ઉમેરી શેકી લો.
- 3
હવે કોથમીર અને ફૂદીનો ઉમેરી શેકો.
- 4
ગેસ બંધ કરી નારિયેળ ઉમેરી શેકો.
- 5
ઠંડુ થયા બાદ મિકસી ના જાર માં 1/4 કપ પાણી નાખી વાટી લો.
- 6
કૂકર માં ઘી અને તેલ ગરમ કરવા મૂકો. એમાં જીરું, તેજપત્તા, તજ, લવિંગ અને એલચી ઉમેરી શેકો.
- 7
હવે કાંદો નાખી સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે ટામેટા નાખી નરમ થાય ત્યાં સુધી શેકો.
- 8
હવે તૈયાર કરેલું પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી શેકો.
- 9
હવે વટાણા, બટેટાં નાખી શેકો. થોડું શેક્યા પછી ફૂદીનો અને કોથમીર નાખી મિક્સ કરો.
- 10
હવે પલાળેલા ચોખા નું પાણી કાઢી, ચોખા નાખી, ચોખા તૂટે નહીં તેમ હલ્કા હાથે મિક્સ કરો.
- 11
હવે 1 કપ પાણી અને લીંબુ નો રસ ઉમેરો. પાણી ઉકળે એટલે કૂકર નું ઢાંકણ બંધ કરી 2 સીટી વગાડી લો.
- 12
હવે પુલાવ તૈયાર છે. ગરમ ગરમ પુલાવ કાકડી ટામેટા ના રાયતા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
કેરલા સ્ટાઇલ વેજિટેબલ સ્ટ્યુ
#હેલ્થી#indiaપોસ્ટ_4આ વાનગી કેરલા રાજ્ય ની એક હેલ્થી રેસિપી છે,જેમાં નારિયેળ ના દૂધ મા શાક અને બીજા ખડા મસાલા નો ઉપયોગ થાય છે.આ કરી અપે,ઇડિયપ્પામ કે ચપાતી સાથે ખવાય છે.દક્ષિણ ભારત _કેરલા ની આ સ્વાદિષ્ટ કરી રેસિપી છે. Jagruti Jhobalia -
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
અક્કી રોટી કર્ણાટક રાજ્યની નાસ્તાની વાનગી છે. અક્કી રોટી નો મતલબ ચોખા ની રોટલી એવું થાય છે. ચોખાના લોટમાં શાક અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. મેં આજે એ નાસ્તામાં બનાવી અને એને લસણ ના અથાણા અને લીલા ધાણા ની ખલ માં પીસેલી ચટણી સાથે પીરસી. ખૂબ જ મજા પડી ગઈ.#સુપરશેફ2#પોસ્ટ3 spicequeen -
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
પનીર પુલાવ (Paneer Pulav Recipe In Gujarati)
#GA4#Week8પનીર પુલાવ મારે ત્યાં બધાં ને ભાવે ખાસ મારા દિકરા તો ચાલો આજ નું ડિનર પનીર પુલાવ Komal Shah -
પાલ અપ્પમ (Pal Appam Recipe In Gujarati)
પાલ અપમ સાઉથની ખૂબ જ ફેમસ ડીશ છે ત્યાં બ્રેકફાસ્ટમાં ખવાતી વાનગી છે આની સાથે નારિયેળ બટાકા નુ શાક ચણા નુ શાક અને કાંદા ટામેટા ની ચટણી સવૅ થાય છે આ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી વાનગી છે અને આમાં તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે તેથી ખૂબ જ હેલ્ધી છે Sangita Jani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.#childhood Bina Samir Telivala -
સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
લંચ માં બનાવેલા પુલાવ ને રાયતા સાથે awsm taste..👌 Sangita Vyas -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલા ભાત એક મશહૂર મહારાષ્ટ્રીયન રેસીપી. ખાસ પ્રસંગ માં આ વાનગી જરૂર બનાવવામાં આવે છે. શાક અને ગોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વન પોટ મીલ લંચ કે ડિનર માં સર્વ કરવામાં આવે છે. ટિફિન માં પણ આપી શકાય. એમાં ઉપયોગ માં લેવામાં આવેલા ગોડા મસાલા ની સોડમ અને સ્વાદ એટલી સરસ હોય છે કે સાથે બીજી કોઈ સાઇડ ડીશ ની જરૂર પડતી નથી. Dipika Bhalla -
મસૂર તોનક
#દાળકઢી#OnerecieOnetreeઆ ગોવા અને મહારાષ્ટ્ર ના દરિયા તટ પ્રદેશ માં વધુ બનતી વાનગી છે. જે આખા મસૂર થી બને છે . તોનક એટલે કોઈ પણ તીખી કરી જે તાજા નારિયેળ અને મસાલા થી બને છે અને પછી કોઈ પણ શાક અથવા કઠોળ સાથે બનાવાય છે. ગોવા ના મહત્તમ ઘર માં ડિનર માં તોનક અને રોટી બને છે. આ એક અલગ જ સ્વાદ ના મસૂર બને છે. Deepa Rupani -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
વેજિટેબલ સાગુ (Vegetable sagu recipe in Gujarati)
વેજિટેબલ સાગુ એ કર્ણાટકની મિક્સ વેજીટેબલ કરી છે. આ કરી માં પસંદગી મુજબના કોઈપણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકાય. આખા મસાલા અને નારિયેળની પેસ્ટ માંથી બનાવવામાં આવતી આ કરી સ્પાઇસી અને ફ્લેવર ફુલ બને છે. કર્ણાટક માં વેજ સાગુ રવા ઈડલી, ઢોસા, રાઈસ અથવા તો પૂરી સાથે નાસ્તામાં પણ પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ7 spicequeen -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે. Nidhi Vyas -
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR# સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસાઉથ ઇન્ડિયન વાનગી માં મોટેભાગે ઈડલી ઢોસા ચટણી રસમ અને જુદા જુદા ના રાઇસ મહત્વનું સ્થાન ધરાવે છે અને રાઈસ માં અલગ-અલગ પ્રકારના મસાલા ઉમેરીને અનેક પ્રકારની વેરાયટી બનતી હોય છે તેમાં વાગી ભાત ટોમેટો રાઈસ કોકોનટ રાઈસ કર્ડ રાઈસ લેમન રાઈસ વગેરે અલગ અલગ પ્રકારની રાઈસ ની રેસીપી બનાવી શકાય છે Ramaben Joshi -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
વઘારેલો ટોમેટો રાઈસ (Vagharelo tomato rice recipe in Gujarati)
આપણે ચોખા ના ઉપયોગ થી ઘણા પ્રકાર ના પુલાવ કે મસાલા ભાત બનાવતા હોઈએ છીએ. વઘારેલો ભાત ખૂબ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે જે ખૂબ ઝડપથી બની જાય છે. મેં ટામેટા નો ઉપયોગ કરી ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં વઘારેલો ટોમેટો રાઈસ બનાવ્યો છે જે અલગ અને સ્વાદિષ્ટ બને છે. આ ભાત ખાટું અથાણું, દહીં અને પાપડ સાથે ખાવાનું ની ખૂબ મજા આવે છે.#CB2#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)
#GA4 #Week18#French_beans ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
-
બીસીબેલે બાથ(bisi belle bath recipe in Gujarati)
#સાઉથબીસીબેલે બાથ સાઉથ ની પ્રખ્યાત ડિશ છે દાળ અને ચોખાને એકસાથે આમલી ના પાણી માં બનાવવામાં આવે છે સાથે મનપસંદ શાકભાજી અને મસાલા સાથે આ બાથ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
બીટ - કેરેટ મસાલા રાઈસ (Beet Carrot Masala Rice Recipe in Gujarati)
#valentinesdayspecial#valentine'sweek#cookpadgujrati#cookpadindia#Heart❤️તમારા લવ વન્સ ની મનપસંદ કોઈ પણ વાનગી બનાવી ને તમે તમારા પ્રેમ ને એક્સપ્રેસ કરી શકો. કારણ કે બધા ને જ ખબર છે કે કોઈ ના દિલ ને જીતવાનો રસ્તો એના પેટ થી જાઈ છે.પછી એ વાનગી સ્વીટ, સ્પાઇસી કઈ પણ હોઈ શકે છે.પણ એ પસંદગી ની હોવી એ imortant છે. મારા ઘર માં રાઈસ ની diffrent varity એ બધા ની 1st ચોઈસ છે. તો આજે મે એમાં healthy ટચ આપીને એક સ્વાદિષ્ટ આંખ ને અને દિલ ને ગમે એવો બીટ - ગાજર મસાલા રાઈસ બનાવ્યો છે. મોટા અને નાના બધા બીટ ને જોતા મોઢું ફેરવતા હોય છે..એથી મે આજે અહીં એના ઉપયોગ થી બધા ને ભાવતી વાનગી બનાવી સર્વ નું દિલ જીતવાનો પ્રયાસ કર્યો..જેમાં હું સફળ રહી છું☺️😍 Kunti Naik -
સ્ટફ ખાંડવી
#ઇબૂક#day8 ઓવન માં બનાવી છે, તાજા નારિયેળ નુ છીણ , સેવ, રાઈ તલ મરચા નો વઘાર અને કોથમીર થી સ્ટફ કરી છે જે આપને ખાલી ઉપર નાખતા હોઈએ છીએ. Radhika Nirav Trivedi -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
ડિનર માં આજે મિક્સ વેજ પુલાવ બનાવ્યો અને દહીં પાપડ સાથે સર્વ કર્યું ..Complete satisfied.. Sangita Vyas -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
સવારે ઘર માં કામ હોવાથી ફટાફટ બને એવો વેજીટેબલ પુલાવ કૂકર મા બનાવ્યો છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
નારિયેળ બરફી (Nariyal barfi recipe in Gujarati)
નારિયેળ નો ઉપયોગ ભારતના દક્ષિણ ભાગમાં ખૂબ જ કરવામાં આવે છે. નારિયેળ માંથી ઘણા પ્રકારની અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. નારિયેળ માંથી અલગ અલગ પ્રકારના શાક, કરી અથવા તો મિઠાઇઓ બનાવવામાં આવે છે.નારિયેળ બરફી એ દક્ષિણ ભારત ની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે વાર તહેવારે અને સારા પ્રસંગોએ બનાવવામાં આવે છે. નારિયેળ, દૂધ અને ખાંડ માંથી બનાવવામાં આવતી આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#સાઉથ#પોસ્ટ13#GC spicequeen -
બિહારી સ્ટાઈલ ટોમેટો ચટણી (Bihari Style Tomato Chutney Recipe In Gujarati)
#east#બિહારી સ્ટાઈલ રોસ્ટેડ ટોમેટો ચટણી .બિહાર ની મશહૂર ચટણી જે બનવા માં ખુબ સરળ અને સ્વાદિષ્ટ બને છે .ખૂબ થોડી સામગ્રી માં અને થોડા સમય માં બની જાય છે. (Smoky Tomato salsa) Dipika Bhalla -
સ્પીનેચ પુલાવ(Spinach Pulav Recipe in Gujarati)
#GA4 #Week2#પાલક સ્પેશ્યલ#Spinach specialભાત એ આપણા ઘરે રોજ બનતા હોય છે. ભાત માંથી ઘણી બધી જુદી જુદી વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે હોટેલ માં જમવા જઈએ ત્યારે પુલાવ મંગાવતા હોય છીએ.પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ ગી્ન પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું.જેમાં પાલકનો પણ ઉપયોગ થાય છે એટલે આ એક સારો ઓપ્શન છે બાળકો ને પાલક અને શાક ખવડાવાનો.જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનશે.ઝડપથી પણ બની જાય છે. Chhatbarshweta -
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
સાઉથ ઇન્ડિયન ને છોરૂ - ઘી રાઇસ (South Indian Ney Choru Ghee Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ને છોરૂ : ઘી રાઇસ આ કર્ણાટક ની ટ્રેડિશનલ ડીશ છે ... કર્ણાટક ની રેસીપીઝ ની ૧ ખાસિયત છે ... એમા સુકા મેવા & ખડા મસાલા .... ભરપુર વપરાય છે Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (2)