સટીમ કેસર સોનદેશ(steam Kesar Sandesh recipe in gujarati)

#ઈસ્ટ
# પોશ્ટ 1
# વીક 1
# પોસ્ટ 34
સટીમ કેસર સોનદેશ(steam Kesar Sandesh recipe in gujarati)
#ઈસ્ટ
# પોશ્ટ 1
# વીક 1
# પોસ્ટ 34
રાંધવાની સૂચનાઓ
- 1
1 લીટર મીલ્ક ને ઉકારો ઉછારો આવે ત્યાશુઘી ઉકારો
- 2
ટેમા 1 ચમચી વીનેગર એડ કરો અને હલાવો દુઘ નુ છેનુ અને પાની અલગ થાય ટયા શુઘી ઉકરો
- 3
ટેને છાનીલયો અને ઠડા પાની નાખી અને છાની લયો ટે કરવા થી વીનેગર ને ઓરોમા નય આવે
- 4
છીના ને અરઘો કલાક રેવાડો એક મલમલ ના કપરામા બાઘી ને
- 5
હવે એક થારી મા લય એને 5 મીનટ મશરો ટેમા ખાડં નુ બૂરૂ 6 ચમચી એડ કરો ટમારા ટેશ્ટ મૂજબ ખાંડ વઘટી ઓછી કરી શકો
- 6
ખાંડ નુ બુરૂ એડ કરી 3 મીનટ માટે મશરો
- 7
1 કપ મીલક મા થોડુ કેશર નાખી 5 મીનટ રેવાદો
- 8
હવે એક બાઉલમા મીશ્રણ ને લો
- 9
ટેમા કેશર વારૂ દુઘ નાખી બરાબર મીક્શ કરો
- 10
એલાઇચી ના દાના એડ કરો
- 11
એક બરટમા ગીર્શ કરો ઘી થી ટેમા બેટર એડ કરો
- 12
ભરેલા બાઉલમા ફોલ પેપર લગાવો ને શટીમ કરો 15 મીનટ
- 13
ટેના એક કલાક ઠડૂ ઠવા દો મનપશદ અકારમા કટ કરી શવ કરો ટેના પય કેશર એલાઇચી ના દાના છાટો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર સ્ટીમ સંદેશ(kesar steam sandesh recipe in gujarati)
#ઑગસ્ટ#ઈસ્ટબંગાળી સ્વીટ ડીશ છે ખાંડ વાળા ને ઓછી ખાંડ માં પણ સ્વીટ મળી જાય Devika Ck Devika -
-
-
-
-
-
કેશર આલમંડ ખીર(kesar almond kheer recipe in Gujarati)
#સુપરશેફપોસ્ટ 3#માઇઇબુક#પોસ્ટ 24 Zainab Sadikot -
કેસર ડ્રાયફ્રુટ મઠો (Kesar Dryfruit Matho Recipe In Gujarati)
#KS6#Cookpadમઠો એક એવી સ્વીટ છે જે બાળકો થી લઈ મોટા બધા લોકો ને ભાવે. મઠો એ દહીં ના મસ્કા માં ખાંડ નો ભુકો નાખી તેમાં અલગ અલગ ઘણા બધા ફ્લેવર આપી શકાય.મે આજે કેસર ડ્રાયફ્રુટ મઠો બનવીયો છે. Archana Parmar -
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
-
-
-
કચ્છી કડક સ્પાઈસી સ્ટ્રીટ ફૂડ(kutchi kadak spice street food)
#વીક 1#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ 3 Vandana Darji -
-
કેસર સંદેશ (Kesar Sandesh Recipe In Gujarati)
બેંગાલ નીસૌથી ફેમસ સ્વીટ સંદેશ છે. કેસર સંદેશ ટેસ્ટ માં બેસ્ટ છે પનીર માંથી જલ્દી બનતી સ્વીટ સંદેશ છે .# કૂકબુક# મીઠાઈ#પોસ્ટ 2.રેસીપી નંબર 98. Jyoti Shah -
-
-
કેસર બદામ દૂધ (Kesar Badam Dudh Recipe In Gujarati)
#goldenapron3 # વીક 22 # આલમંડ # વીકમીલ૨ Pragna Shoumil Shah -
કેસર અખરોટ પંપકીન ઠંડાઈ (Kesar Walnut Pumpkin Thandai Recipe In Gujarati)
#HR#FFC7ઠંડાઇ એ એક ભારતીય કોલ્ડ ડ્રિંક છે જે બદામ, વરિયાળીનાં દાણા, તડબૂચની કર્નલો, ગુલાબની પાંખડી, મરી, ખસખસ, ઇલાયચી, કેસર, દૂધ અને ખાંડનાં મિશ્રણથી તૈયાર છે. તે ભારતનો વતની છે અને તે ઘણીવાર મહા શિવરાત્રી અને હોળી અથવા હોલા મહોલ્લા ઉત્સવ સાથે સંકળાયેલું છે. ઉત્તર ભારતમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે Ashlesha Vora -
-
બદામ કેસર સુખડી(Badam kesar sukhdi in gujarati)
#ટ્રેન્ડીંગઆમ તો સુખડી માં આપણે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરતા જ હોય પરંતુ આજે મેં બદામ નો પાઉડર અને કેસર નો ઉપયોગ કરી સુખડી બનાવી છે Dipal Parmar -
-
-
ઇન્સ્ટન્ટ કેસર ફાલુદા(instant kesar Falooda Recipe In Gujarati)
# વીક મિલ ચેલેન્જ 2# સ્વીટ#માઇ ઇબુક# પોસ્ટ ૭ Kalika Raval -
-
-
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
કેસર પેડા(Kesar Penda Recipe in Gujarati)
નવી શોધ વાનગીઓ#કૂકબુક2 પોસ્ટ#દિવાલી કોનટેસટ chef Nidhi Bole -
More Recipes
ટિપ્પણીઓ