ગાંઠિયા ની કચોરી (Gathiya Ni Kachori recipe in Gujarati)

ગાંઠિયા ની કચોરી (Gathiya Ni Kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાંઠિયા ની કચોરી બનાવવાની રીત:- સૌપ્રથમ એક કડાઈમાં તેલ, હિંગ, ક્રશ કરેલા લીલા મરચાં ઉમેરી સાંતળો હવે તેમાં ક્રશ કરેલા તલ ઉમેરી ફરીથી તેને સાંતળો...
- 2
ત્યારબાદ તેમાં કોપરાનું છીણ, ક્રશ કરેલા ગાંઠિયા અને મીઠું ઉમેરી તેને બરાબર સાંતળો...
- 3
હવે તેમાં દળેલી ખાંડ,લીંબુ ના ફૂલ ઉમેરી હલાવી દો તેને એક પ્લેટમાં કાઢી લો તૈયાર કરેલા સ્ટફિંગ માંથી ગોળા તૈયાર કરો...
- 4
ત્યારબાદ અન્ય એક બાઉલમાં મેંદા નો લોટ,ઘી,પાણી અને મીઠું ઉમેરી લોટ બાંધો. બાંધેલા લોટને વણી તેમાં સ્ટફિંગ વાળા ગોળા મૂકી ચારે બાજુથી બંધ કરો..
- 5
હવે તેને ગરમ તેલમાં તળી લો ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી ઠંડી કરો. હવે ઠંડી થઈ ગયેલી કચોરીને ફરીથી તેલમાં ગુલાબી રંગની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ટામેટાના સોસ સાથે સર્વ કરો. તૈયાર છે ગાંઠિયા ની કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા વટાણા ની કચોરી(Lilava Vatana ni kachori recipe in Gujarati
#વિકમીલ3#ફ્રાઇડ#પોસ્ટ24#માઇઇબુક#પોસ્ટ26 Sudha Banjara Vasani -
જોધપુર ની પ્યાજ કચોરી(jodhpur ni pyaj kachori recipe in Gujarati)
#વેસ્ટજોધપુર ની પ્યાજ કચોરી આપણા દેશમાં ખૂબજ ફેમસ છે.અને ખુબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
લીલવાની કચોરી(lLilva Ni kachori recipe in gujarati)
#ફટાફટલીલવાની કચોરી એ એક પ્રકાર નું ફરસાણ જ છે મને તો ગરમ કરતા વધારે ઠંડી ભાવે છે દૂધ અને ટામેટા કેચપ સાથે. 😋 Swara Parikh -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
-
-
-
-
-
મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)
#વેસ્ટ #રાજસ્થાનપરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. Parul Patel -
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
-
-
-
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
-
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
-
-
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori)
#સ્નેકસ આ સ્નેકસ મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Patel chandni
More Recipes
ટિપ્પણીઓ (4)