ભાવનગરી ગાંઠીયા (bhavngri gathiya recipe in Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#સાતમ
#વેસ્ટ

સાતમ આવે અને આપણા ગુજરાતી ઘરો માં ગાઠીયા ન બને એવુ તો બને જ નહીં,કેમ બરાબર ને...😊😊તો આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબેસન
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1/2 ચમચીહિંગ
  4. 1/4 ચમચીસોડા એસ
  5. 1 વાટકીતેલ મોણ માટે
  6. તેલ તળવા માટે
  7. હિંગ ઉપર છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન લઈ તેમાં હિંગ મીઠું, સોડા,અજમો અને તેલનું મોણ નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી થઈ સોફ્ટ લોટ બાંધી લો.

  2. 2

    હવે તેને ખૂબ મસળી લો તેલ ગરમ કરી તેની ઉપર ગાંઠીયા નો જારો રાખી તેમાં લોટ મૂકી હથેળી થી ઘસતા જાઓ અને ગાંઠિયા પાળી લો. ગાઠીયા ને ધીમા થી મીડીયમ તાપે તળવા.

  3. 3

    આ રીતે બધા ગાંઠિયા તૈયાર કરી લો.અને તેની ઉપર હિંગ છાંટી લો.

  4. 4

    તો તૈયાર છે આપણા જારા ના ભાવનગરી ગાંઠિયા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes