ગુજરાતી દાળ ભાત

Kalyani Komal
Kalyani Komal @cook_18623689

બેઠા બેઠા તો એમાં પણ શ્રાવણ માસ ચાલુ હતો તો ને રાઈસ ના શિવલિંગ બનાવી અને દાળ-ભાત કર્યા છે
# સુપર સેફ્ ૪
# દાળ ભાત રેસિપી
# vik 4

ગુજરાતી દાળ ભાત

બેઠા બેઠા તો એમાં પણ શ્રાવણ માસ ચાલુ હતો તો ને રાઈસ ના શિવલિંગ બનાવી અને દાળ-ભાત કર્યા છે
# સુપર સેફ્ ૪
# દાળ ભાત રેસિપી
# vik 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. 2 વાટકીચોખા
  2. 1 વાટકીદાળ
  3. ચમચીહળદર અડધી
  4. ચમચીલાલ કાશ્મીરી મરચું અડધી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 2 ચમચીવઘાર માટે તેલ
  7. તીખા મરચા ઝીણા સમારેલા
  8. થી ૧૦ મીઠા લીમડા ના પાન
  9. લવિંગ તજ ઇલાયચી વઘાર માટે
  10. ચમચીરાઈ જીરૂનો વઘાર માટે
  11. 10-15સીંગદાણા

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈ ને ૪ થી ૫ કલાક પલાળી પછી છુટા ભાત બનાવો ભાત લીંબુ નીચોવીને બનાવવાથી વાત એકદમ છુટ્ટો અને વાઇટ બને છે એક વાટકી દાળ ને કુકર માં ૫ થી ૬ સીટી મારી બાફી લેવી દાળ બફાઈ જાય એટલે તેને બ્લેન્ડર કરી તેમાં ચારથી પાંચ ચમચી ખાંડ અને એક લીંબુ નીચોવી દેવું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું

  2. 2

    ત્યારબાદ તેમાં સીંગદાણા મરચાં લીમડો ઉમેરી ઉકળવા દેવું ત્યારબાદ એક વઘારીયા માં વઘાર કરવા માટે તેલ લઇ તેમાં રાઈ જીરુ હિગ બોરિયા મરચાં તજ લવિંગ ઉમેરી વઘાર કરવો વગર રાઈ તતડી જાય એટલે તેમાં હળદર અને મરચું ઉમેરી દાળમાં વઘાર કરવો પછી દાળને સરખી રીતે ઉકળવા દેવી તો તૈયાર છે આપણી ગુજરાતી દાળ ખાટો મીઠો ટેસ્ટ આપણને કાયમ માટે ગમે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalyani Komal
Kalyani Komal @cook_18623689
પર

ટિપ્પણીઓ

Similar Recipes