લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)

લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચારે દાળને સરસ બે-ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક પલાળીને રાખી દો
દાળ પલળી જાય એટલે એને કુકર માં લઇ લો તેમાં એક ગ્લાસ પાણી નાખો સમારેલી ડુંગળી સમારેલા ટામેટા આદુ લસણની પેસ્ટ હળદર મીઠું તજનો પાઉડર લવિંગ નો પાઉડર અને સુંઠનું પાઉડર નાખીને ત્રણ સીટી મારી ને બાફી લો - 2
દાળ બફાય કુકર ઠંડું થઈ જાય એટલે એને ખોલીને ચમચાથી થોડું હલાવીને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને દાળને ઉકાળી લો
દાળ ઉકળી જાય એટલે એમાં લીંબુનો રસ નાખો દાળને સર્વિંગ બાઉલમાં કાઢી લો - 3
હવે એમાં વઘાર કરવા માટે વઘારીયા ને ગરમ કરો તેમાં બે ચમચી દેશી ઘી નાખો દેશી ઘી ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખો અને લસણ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ જીરું અને રાઈ નાખો જીરું રાઈ તતડી જાય એટલે લાલ મરચું નાખો ચપટી હિંગ નાખો અને ગેસ ને બંધ કરીને વઘારને થોડો ઠંડો થવા દેવાનો અને ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું નાખવાં અને વઘારને મિક્સ કરીને દાળ ઉપર નાખી દો
- 4
લીલા ધાણાથી લીંબુથી ગાર્નીસ કરીને સર્વ કરો.. તો તૈયાર છે લસણના વઘાર વાળી ટેસ્ટી તડકા દાળ જેને ભાત નાન કે ફુલ્કા સાથે ખાઈ શકો છો...
Similar Recipes
-
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
દાલ તડકા
#નોર્થદાલ તડકા મર ફેમિલિ મા બધાને ખુબ જ ભાવે ચે બાજરાના રોટલા સાથે આ ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે ખુબ પોસ્ટિક પણ છે. Komal Batavia -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
દાલ તડકા
દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.#goldenapron3Week 21#Spicy Shreya Desai -
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
-
બાટી સ્પેશિયલ દાલ (Bati Special Dal Recipe In Gujarati)
#AM1ફ્રેન્ડ્સ,દાલ બાટી મારવાડી ટ્રેડિશનલ વાનગી છે જેમાં ઘઉં ના જાડા લોટ ની બાટી સાથે દાલ પીરસવામાં આવે છે . બાટી ને હાથે થી મસળી ચૂરમુ બનાવવા માં આવે છે અને તેમાં સ્વાદિષ્ટ તીખી દાલ મિક્સ કરીને ખાવામાં આવે છે. આ રીતે અહીં દાલ નું ખુબ જ મહત્વ છે અને આ દાલ બઘાં પોતાની રીતે , પોતાનાં ટેસ્ટ પ્રમાણે બનાવતાં હોય છે. મેં અહીં મારી રીતે આ દાલ ને સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
લહસુની દાલ પાલક (Lahsuni Dal Palak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiઆ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે દાલ અને પાલકમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે મારી ડોટર દાળનું નામ સાંભળતા જ નખરા કરે છે પણ હું એને આવી રીતે ડબલ તડકા સાથે દાળ બનાવીને આપું તો તે શોખથી ખાઈ લે છે આ લસુની દાળ પાલક બનાવીએ તો હસબન્ડ અને છોકરા બંને રાજી થઈ જાય Amita Soni -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch -
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ડબલ તડકા દાળફાય (Restaurant Style Double Tadka Dal Fry Recipe In Gujarati)
દાળ ફ્રાય એ પંજાબની એક ફેમસ દાળ છે. જેના વગર પંજાબી થાળી અધૂરી કહેવાય.જેને જીરારાઈસ સાથે સર્વ કરવા માં આવે છે.દાળ ફ્રાય માં ત્રણ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ડબલ તડકા માં દાળ ને બે વાર વઘાર કરવામાં આવે છે.જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#AM1 Archana Parmar -
મેથી દાલ તડકા (methi dal tadka recipe in gujarati)
મેથી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથી ની ભાજી કોઈ પણ વાનગી માં વાપરવામાં આવે તો તે વાનગી નો સ્વાદ અને સુગંધ બમણી થઇ જાય છે. મેથી નો ઉપયોગ કરી અનેક વાનગીઓ બની શકે છે . અહીં સ્વાદ ને અને સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી સ્વાદિષ્ટ પંજાબી સ્વાદ સાથે મેથી ની દાળ બનાવેલ છે. આ દાળ માં કરવામાં આવતું વઘાર એ દાળ ને અનેરો સ્વાદ આપે છે.#નોથૅ Dolly Porecha -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ