રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણાની દાળ ધોઈને દસ મિનિટ પલારી રાખવી પછી કુકર મા ગરમ પાણીમા ઓરવી પછી મગનીદારને અડદની દાળ નાખી અંદર મીઠું ને હળદર નાખી કૂકરની સીટી ચાર કરી ઠંડુ થાય એટલે બધો મસાલો કરવો પછી એક પેનમા ઘી નેતેલ ગરમકરવુ તેમા રાઈને જીરૂ નાખી તે ફુટે એટલે ટામેટું ને ચપટી હીંગ નાખી દાળ ઉપર વધાર કરવો તૈયાર છે દાળ તડકા
- 2
Similar Recipes
-
-
-
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
-
-
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
-
દાલ તડકા
#નોર્થદાલ તડકા મર ફેમિલિ મા બધાને ખુબ જ ભાવે ચે બાજરાના રોટલા સાથે આ ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે ખુબ પોસ્ટિક પણ છે. Komal Batavia -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
-
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
-
-
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
#FFC6#panchmeldal#mixdal#panchmeldaltadka#cookpadgujarati Mamta Pandya -
લહસૂની દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઆપણે રેસ્ટોરન્ટ માં ખાવા માટે જતા હોય છે ત્યારે આપણું ભોજન દાલ ફ્રાય જીરા રાઈસ વગર પૂરું નથી થતું તેમાં પણ લહસુની તડકા વાલી જો મળી જાય તો તો આપણે એને જ ન્યાય આપતા હોય છે.આજે આપણે આ દાલ ને આપણા સૌ ના રસોડાં માં બનતી જોઇશું. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15618058
ટિપ્પણીઓ (4)