પંચરવ દાળ વિથ ભાત(panchrav dal with rice recepie in Gujarati)

હેલો ફ્રેંડસ આજે તો ફ્રેંડશીપ ડે છે તો બધાને હેપી ફ્રેંડશીપ ડે
આજે મેં પંચરવ દાળ બનાવી છે આ માં નવું કાઈ નથી પણ કહેવાય કે રસોઈ માં જેટલા અલગ હાથ એવા અલગ સ્વાદ હોય મને આ દાળ મારી mummy ની બનાવેલી બહુ ભાવે છે
પણ આજે મેં બનાવી છે તો ચાલો તમે બી try કરજો
પંચરવ દાળ વિથ ભાત(panchrav dal with rice recepie in Gujarati)
હેલો ફ્રેંડસ આજે તો ફ્રેંડશીપ ડે છે તો બધાને હેપી ફ્રેંડશીપ ડે
આજે મેં પંચરવ દાળ બનાવી છે આ માં નવું કાઈ નથી પણ કહેવાય કે રસોઈ માં જેટલા અલગ હાથ એવા અલગ સ્વાદ હોય મને આ દાળ મારી mummy ની બનાવેલી બહુ ભાવે છે
પણ આજે મેં બનાવી છે તો ચાલો તમે બી try કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ મિક્સ કરી ધોઇ પછી તેને 5 કુક્કર સિટી મારી બફિલો પછી એક પેન માં 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી મૂકી તેના રાઈ જીરું લવિંગ તજ તમાલપત્ર બધું નાખો પછી ડુંગળી ટામેટા લસણ કેપ્સિકમ નાખી ખૂબ હલાવો પછી બધો મસાલો add કરો એન્ડ દાળ નાંખી થોડી વાર હલાવો પછી લાસ્ટ માં ગરમ મસાલો એન્ડ લીંબુ નાખો એટલે સ્મેલ મસ્ત આવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
દાળ રસમ(Dal Rasam recipe in Gujarati)
#GA4#Week12દાળ રસમ એક હેલ્થી રેસિપી છે, જે સાઉથ ઇન્ડિયન લોકો રોજ જમવામાં લે છે. shital Ghaghada -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
-
લહસુની બટર દાલ તડકા(Lahsuni Butter Dal Tadka Recipe In Gujarati)
#AM1મારા ઘર માં બધા ને દાળ માં અલગ અલગ પ્રકાર ની દાળ બહુ જ પસંદ છે તો મેં આજે લસણની તડકા દાલ બનાવી જે બધા ને બહુ પસંદ આવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
મગ દાળ વડી(Mag dal vadi recipe in Gujarati)
આ રેસિપી મારા મમ્મી ઘરે ઘંટી માં દાળ દળીને વડી પાડી સ્ટોર કરી બનાવે છે.હુ પણ મારા ફેમિલી અને બાળકો માટે વડી બનાવું છું.જેને આખું વર્ષ તમે સ્ટોર કરી ને શાક બનાવી શકો.લોકડાઉન માં વડી ખુબજ ઉપયોગી થઇ છે.ખુબ જ ટેસ્ટી શાક બને છે.#મોમ Bhavita Mukeshbhai Solanki -
#જોડી દાલ પકવાન વિથ ટ્વિસ્ટ
દાલ પકવાન એ એક સિંધી પારંપરિક વાનગી છે...મેં આજે આ દાલ ને થોડીક અલગ રીતે બનાવી છે...તો આવો આપને પણ જણાવું મારી આ રીત... Binaka Nayak Bhojak -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
ડબલ તડકા મિક્સ દાળ અને ભાત
આજે બે વખત તડકા લગાવી ને મિક્સ દાળ બનાવી.સાથે ભાત પણ ઓસાવ્યો.. પરફેક્ટ લંચ થઈ ગયું.. Sangita Vyas -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5મેં આજે ચણાદાળ,તુવેરદાળ અને મોગરદાળ નો ઉપયોગ કરી ત્રેવટી દાળ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ રેસિપી રાજસ્થાની છે અને તેમાં પાંચ જાતની દાળમાં ઉમેરવામાં આવે છે અને થોડી તીખી હોય છે ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
મીક્ષ દાળ00(mix dal recipe in gujarati)
#સુપરશેફ૪#રાઇસ અથવા દાળઆ દાળ બનાવવામાં ધણી સરળ છે. અને તે રાઇસ અને ચપાટી સાથે ખાઈ શકાય છે. તે ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. Rupal Gandhi -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે દરેકભાણા નું અવિભાજ્ય અંગ છે દાળ એટલે પ્રોટીન નો સ્ત્રોત. દાળ ઘણા રાજ્યોમાં ઘણી રીતે ખવાતી હોય છે અલગ-અલગ કઠોળ માંથી બનતી અલગ-અલગ દાળ. શાકના રૂપમાં પણ ખવાતી હોય છે. આજે મેં amritsari દાળ બનાવી છે જે એકદમ ઓછા સમય માં બનતી હોય છે તો પણ એકદમ સ્વાદિષ્ટ બને છે. જે રોટલી અથવા તો રાઈસસાથે ખવાતી હોય છે Shital Desai -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1#Week1ગુજરાતી દાળ બધાજ બનાવતા હોય છે પણ બધાની બનાવની રીત અલગ અલગ હોય છે. પણ મેં અહીંયા મારી રેસિપી શેર કરી છે. Richa Shahpatel -
આંધ્ર સ્ટાઇલ ટામેટા દાળ (Andhra Style Tomato Dal Recipe in Gujarati)
દરેક દેશમાં દરેક ઘરમાં અલગ અલગ રીતે અલગ અલગ દાળ બનાવવામાં આવે છે. આજે મેં અહીંયા આંધ્ર સ્ટાઇલ ટામેટા બનાવી છે. આંધ્રમાં દાળને પપ્પુ તરીકે ઓળખવામાં આવે છે. આ તેમની એક ટ્રેડિશનલ દાળ છે જે થોડી જાડી હોય છે. અહીંયા મેં થોડા ફેરફાર કરી ને જૈન દાળ બનાવવાનો પ્રયત્ન કરેલ છે. જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.#AM1 Nidhi Sanghvi -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
પંચરવ દાળ(લચકો)
#ટિફિન#સ્ટારટિફિન માં રોજ એનું એ ખાય ને બાળકો અને ઘર ના લોકો કંટાળી ના જાય એ માટે કાઈ ને કાઈ વિવધતા લાવવી પડે. પરોઠા સાથે લચકો પંચરવ દાળ સારી લાગે છે અને પ્રોટીન પણ મળી રહે છે. Deepa Rupani -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
#MA મારા mummy ની ફેવરીટ દાળ. spysi, ચટપટી મારા relatives ને પણ મારા mummy ની આ દાળ બહુ ભાવે છે. Heena Chandarana
More Recipes
ટિપ્પણીઓ (2)