ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ની દાળ ને બે થી ત્રણ વાર ધોઈ ને બાફવા મુકો. દાળ બફાઈ જાય એટલે ઠંડી પડે તો તેને તપેલી માં કાઢી ને બોસ ફેરવો.
- 2
બોસ ફેરવાય જાય એટલે એક તાવડી માં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખો. રાઈ તતડે એટલે ચપટી હિંગ, લીમડો, હળદર નાખો.
- 3
હવે વઘાર ને તપેલી માં નાખો ત્તયારે મરચું નાખવું એટલે વધાર બળી ના જાય. હવે તેને હલાવી દો. તેને ગેસ પર મુકો. હવે તેમાં ગોળ નાખો. લીંબુ નાખો.
- 4
ગોળ ઓગળે અને દાળ ઉકળે ત્યાં સુધી તેને હલાવો. હવે ગેસ બંધ કરો. હવે દાળ તૈયાર થઇ ગઈ. હવે દાળ માં કોથમીર નાખો. તેને હલાવી દો.
- 5
તો તૈયાર છે ગુજરાતી દાળ. હવે તેને એક સર્વિન્ગ બાઉલ માં કાઢો. તેને ભાત, રોટલી, ભાખરી જોડે ખાવાની મજા આવે છે. તો તૈયાર છે ગુજરાતી દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી લગભગ બધાના ઘરમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે હું તમને મારી રીત બતાવું. Shital Jataniya -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ.... Hemali Rindani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
#AM1 ( ગુજરાતી ના ઘરે બપોરે જમવા માં દાળ ના બને એવું તો કેમ બને તો આજે ફ્રેન્ડ્સ હું દાળ ની રેસિપી શેર કરું છું ) Dhara Raychura Vithlani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#ફ્રુડ ફેસ્ટિવ રેસિપી ચેલેન્જ#ગુજરાતી દાળઅમારે દાળ એટલી સરસ બને કે વાટકા ભરી ને પીવાનું મન થાય.... ને મારા કરતાં મારી દીકરી ના હાથ ની દાળ superb બને છે તો આજે શેર કરું છું....... Pina Mandaliya -
ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
#RB20#Week -20દરેક ગુજરાતી નાં ઘર માં દાળ તો દરરોજ બનતી જ હોય છે પણ working women હોય કે student માટે આ પ્રીમિક્સ બહુ સારું પડે છે. ટાઈમ બચી જાય છે.1 કપ પ્રીમિક્સ માંથી 7-8 વ્યક્તિ ની દાળ બને છે. Arpita Shah -
ગુજરાતી દાળ
ગુજરાતી દાળ સ્વાદ માં ખાટી અને મીઠી હોય છે તેને ભાત પુરી કે રોટલી સાથે સર્વે કરી શકો છો. બીજી દાળ ના કંપેર માં આ દાળ પાતળી હોય છે.#ટ્રેડિશનલ Hetal Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી નું એક સમય નું મેનુ તો દાળ ભાત શાક ને રોટલી તો હોય જ, અને ગુજરાતી દાળ પણ ખુબ ટેસ્ટી ખાટી મીઠી હોય છે..અને તો પણ દરેક ઘર માં તે અલગ અલગ રીતે બનાવતી હોય છે કોઈ લીંબુ નાંખે તો કોઈ આંબલી કોઈ કોકમ નાંખે તો કોઈ અંબોડીયા...કોઈ ની તીખી તો કોઈ ની ખાટી..કોઈ ને ત્યાં થોડી પાતળી તો કોઈને ત્યાં જાડી દાળ બને છે.આજે મારી recipe જોઈ લો.. Daxita Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
ગુજરાતી તુવેર દાળ / વરા ની દાળ (Gujarati Tuvar Dal Recipe in Guj
#FFC1#week1#cookpadgujarati દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે. જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, પરોઠા કે ભાત સાથે ખવાય છે. ગુજરાતી દાળ, તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી બનેલી એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં હલ્કી ખાટી-મીઠી હોય છે અને તે ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. આ સરળ રેસીપીમાં પરંપરાગત ગુજરાતી દાળ જે લગ્ન પ્રસંગ મા કે શુભ પ્રસંગ મા બનતી હોય છે એવી વરા ની દાળ મેં બનાવી છે. તેને ઘરે બનાવો અને ભાત અને પાપડની સાથે પીરસો. Daxa Parmar -
દાળ (Dal Recipe In Gujarati)
#AM1 દાળ લગભગ બધા નાં ઘરે બપોરે જમવામાં બનતી હોઈ છે.. આજે મેં તુવેર દાળ માં આદુ મરચા લસણ નો વઘાર કરી અને દાળ ફ્રાય જેવી દાળ બનાવી છે Aanal Avashiya Chhaya -
ગુજરાતી દાળ(Gujarati dal recipe in Gujarati)
#સુપરશેફ4#દાળગુજરાતી દાળ એ વ્યંજનો માં તેના સ્વાદ ને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે, ખટાશ માટે કોકમ, આંબલી,કે ટામેટાં, અને મિઠાશ માટે ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી બનતી દાળ તેની સોડમ થી જ ઓળખાઈ જાય છે.. દરેક ગુજરાતી ઘરો માં જુદી જુદી રીતે દાળ બનતી હોય છે, આજે અમારા ઘરે જે રીત થી દાળ બને છે એ રેસીપી શેર કરુ છ. કહેજો કતમે કેવી દાળ બનાવો?? Jigna Vaghela -
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1 દરેક ગુજરાતીઓના ઘરમાં તુવેર દાળ અને ભાત બનતા હોય છે. બધા નહીં બનાવવાની રીત બધાના મસાલા અલગ અલગ હોય છે. માટે દાળ નો ટેસ્ટ પણ અલગ આવે છે....દાળને khatti mitthi કરવા માટે તેમાં કાચી કેરી અને ગોળનો ઉપયોગ કર્યો છે. માટે લીંબુ નાખ્યો નથી.. આ રીતની દાળ આપણે ઘણી વાર લગ્ન પ્રસંગમાં જમણવાર માં પણ જોતા હોઈએ છીએ... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1દાળ ભાત વગર ગુજરાતી થાળી અધૂરી ગણાય.અને પણ કહેવાય કે જેની દાળ બગડે એનો દા"ડો બગડે એવું ના થાય એ માટે જુવો મરી રેસીપી... Daxita Shah -
પારંપરિક ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ખાટી-મીઠી ગુજરાતી દાળ બધાના ઘરે બનતી જ હોય છે પણ બધાં ની બનાવાની રીત અલગ અલગ હોય છે. મેં અહિયા હું કેવી રીતે બનાવું છું એ રેસીપી મૂકી છે.વરસાદ માં ગરમાગરમ દાળ, સબડકા લઈ ને પીવાની બહુજ મઝા આવે છે. દાળ માં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે હેલ્થી તો છે જ.#MRC Bina Samir Telivala -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1દાળ બનાવાની ઘણી બધી રીતો છે. અલગ અલગ દાળ લઈ ને અલગ અલગ સ્વાદ અલગ મસાલા થી અલગ જ દાળ બનાવી શકીએ છે. આજે મેં લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ બનાવી છે જેમાં ગળપણ અને ખટાશ બંને લેવા મા આવે છે. આ દાળ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14808779
ટિપ્પણીઓ