પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી

પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)

#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદાળ (અડદ ની દાળ ચણા ની દાળ મોગર દાળ ફોતરા વાળી દાળ ને તુવેર દાળ)
  2. ૧ ટે સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  3. ઝીણું સમારેલું ટમેટું
  4. લાંબા સુધારેલા મરચા
  5. ૧ ટે સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  7. ૧ ટે સ્પૂનહળદર
  8. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ ટે સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હું તો આ દાળ નું મિક્સ પેકેટ લઈ આવું છુ ક્યારેક તો બધી દાળ ઘરે જ બનાવી લઉં છું તો એક વાટકી દાળ લઈ તેણે કૂકર માં ૩ સીટી મારી દો

  2. 2

    કૂકર માં દાળ બફાઈ જાય એટલે એક પેન માં તેલ મૂકી જીરું નાખી બરાબર હલાવો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ને ટોમેટો પ્યુરી એડ કરો ને બરાબર હલાવો

  3. 3

    બસ બાફેલી દાળ મિક્સ કરો ને પછી બરાબર હલાવો લો જ્યાં સુધી થોડી જડી ન થયા ત્યાં સુધી પછી તેમાં મસાલો હળદર સ્વાદ પ્રમાણે મીઠું ને ગરમ મસાલો નાખો

  4. 4

    બસ ૧૦ મિનિટ સરસ ઉકળી જાય પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો ગરમા ગરમ દાળ ખાવાની મઝાજ કઈક ઓર જ હોય છે તો તૈયાર છે ગરમા ગરમ પંચરત્ન દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes