મકાઈ વાડા (Corn vada recipe in gujarati)

Mayuri Doshi @cook_24992022
મકાઈ વાડા (Corn vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ એક બાઉલમાં મકાઈ ના લોટ માં દહીં અને પાણી નાખી મિક્સ કરવુ એને થોડી વાર રેસ્ટ આપવો.
- 2
ઘઉ નો લોટ લઈ તેમાં તેલ નાખી મિક્સ કરવું હવે એમાં બધા મસાલા નાખી મિક્સ કરવું હવે એમાં મકાઈ નો લોટ ઉમેરી મિક્સ કરવું.
- 3
હવે નાના લુઆ કરી ગોળ ગોળ થેપી લેવા,એક વખત તેલ ગરમ થઇ જાય એટલે મધ્યમ આંચ પર તળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ વાડા (Corn vada recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 9......................વરસાદ નું આગમન થતાં ચારેબાજુ હરીયાળી છવાઈ ગઈ છે તો ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ, તો હવે આપણે મકાઈ ના વડા બનાવવી. Mayuri Doshi -
મકાઈ વડા(corn vada recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon_special મકાઈ ચોમાસામાં બહુ સરળ રીતે મળે છે અહીં મે વડા માટે મકાઈના દાણા અને મકાઈ નો જ લોટ ઉપયોગ માં લીધો છે. મકાઈ વડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. ઉપર નું પડ ક્રન્ચી અને અંદર થી સોફ્ટ થાય છે. આ વડા ચા સાથે ખાવામાં બહુ સરસ લાગે છે. દહીં ઉમેરીને બનાવ્યા છે એટલે 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. Mitu Makwana (Falguni) -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
મકાઈ ના વડા
#પીળીપીળી વાનગી માં મેં મકાઈ ના વડા બનાવ્યા છે જે ચા સાથે અથવા ચટણી સાથે ટેસ્ટી લગે છે.તેમજ બાળકો ને લંચ માં પણ આપી શકાય છે.આમાં મેં મકાઈ નો લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે એટલે એક હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
રોટલા ના લાડવા(rotla na ladva recipe in gujarati)
#માઇઇબુકવાનગી નંબર - 12...................... Mayuri Doshi -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
બહું હેલ્થી મકાઈ ના રોટલા અથવા તો વડા તેમ જ ખીચું પણ બનાવી શકીએ છીએ..આજે આપણે વડા બનાવીએ..#EB#week9 Sangita Vyas -
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#ff3સાતમ માટેની બીજી વાનગી મકાઈ ના વડા ...પણ એટલાજ સ્વાદિષ્ટ લાગે છે..(સાતમ સ્પેશિયલ) Sangita Vyas -
મકાઈ મસાલા પૂરી (Makai Masala Poori Recipe In Gujarati)
#MRC વષાૅ ત્રુતુ નું સ્વાગત તો કરવું જોઈએ તેમા પણ ઘર માં મકાઈ નો લોટ હોય તો શું જોઈએ. સવાર ના નાસ્તા માં કે સાંજે Hi tea મા મજો આવી જાય. HEMA OZA -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
હલવાસન(halvasan recipe in gujarati)
#ગુરુવાર ની રેસીપી#ગુરુવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 51...................... Mayuri Doshi -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
-
બાજરી અને મકાઈના વડા(Bajri-makai vada recipe in Gujarati)
#MW3શિયાળા ની ઠંડી મા ગરમાગરમ ચા સાથે ખાઈ શકાય તેવા સ્વાદિષ્ટ વડા તમે પણ ચોક્કસ બનાવજો. Neeta Gandhi -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
અમેરિકન મકાઈ ના વડા (American Makai Vada Recipe In Gujarati)
#EB#Week 9#RC 1વીક -1 મકાઈ ના વડા પહેલી જ વાર બનાવ્યા છે. પણ એટલા fine બન્યા કે તરત જ ખવાઈ ગયા. તો આ મેં મારી રીતે જ બનાવ્યા છે.બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા .. અને મેં અમેરિકન મકાઈ માંથી જ બનાવ્યા છે. Krishna Kholiya -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek 9#RC1ચોમાસામાં ઋતુમાં વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઈ ના વડા ખાવાની મજા આવે છે.મકાઈ વડા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. મકાઈ ના વડા સાથે લીલા ધાણા ની ચટણી, ટોમેટો કેચપ સર્વ કર્યો છે. Archana Parmar -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
-
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના વડા આમ તો કોમન છે પણ થયું કે મારી રીત શેર કરું અને ચા સાથે આનંદ માણું.. Sangita Vyas -
ટામેટાં સુપ(tomato soup recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi -
દહીં તિખારી ગવાર
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 13...................... Mayuri Doshi -
મકાઈ ના વડા અને ચા🥰
#ટીટાઈમફ્રેન્ડ્સ, મકાઈ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. તેમાં પણ ગરમા-ગરમ ખટમીઠા મકાઈ ના વડા સાથે આદુ, ફુદીના વાળી ચા હોય તો વરસાદ માણવાની મજા પડે.☔🥰 asharamparia -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR: મકાઈ ના વડાસાતમ આઠમ ઉપર બધા ના ઘરમાં પૂરી થેપલા ઢેબરા વડા બનતા જ હોય છે . તો મે આજે મકાઈ ના વડા બનાવ્યા. મારા સન ને મકાઈ ના વડા બહુ જ ભાવે . Sonal Modha -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઇ લોટ ના ઢેબરા
#સુપરશેફ૩#જુલાઈ માઇઇબુકમકાઈ ચોમાસામાં બહુ સરળ રીતે મળે છે...અહીં મે વડા માટે મકાઈ નો લોટ ઉપયોગ માં લીધો છે. મકાઈ વડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. ઉપર નું પડ ક્રન્ચી અને અંદર થી સોફ્ટ થાય છે. આ વડા ચા સાથે ખાવામાં બહુ સરસ લાગે છે. Kamini Patel -
ભજીયા(bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 8......................વરસાદ ભરેલું વાતાવરણ હોય , ભીંજાવા નું મન થાય , અને ગરમ ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ. આ નાસ્તો બચપણ ની યાદ અપાવે છે , જ્યારે ઘરે મહેમાન આવવાના હોય તો મમ્મી ખજૂર ના ભજીયા બનાવી લેતા, મમ્મી પણ એમના મમ્મી પાસે થી શીખ્યા હતા.OLD IS GOLD. Mayuri Doshi -
ટોમેટો સેવ (tomato sev recipe in gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 21...................... Mayuri Doshi -
-
મકાઈ ના ઘૂઘરા🌽(Corn Ghughra Recipe In Gujarati)
#વીકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમ#માઇઇબુકઆપણે કચોરી કે ઘુઘરા માં વટાણા નું કે તુવેર નું સ્ટફિંગ ભરી ને તો ખાઇએ જ છે પણ આજે મે અહી મકાઈ નું સ્ટફિંગ કરી ને એને મકાઈ નાં લોટ નાં પડ માં જ ભરી ને ફ્રાય કર્યું છે જે ખૂબ ક્રિસ્પી સરસ બન્યા છે. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13327513
ટિપ્પણીઓ