ટાકોઝ (tacos recipe in gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#સુપરશેફ4
આ મેક્સીકન પારંપરિક વાનગી છે . જે મકાઈ નો લોટ અને ઘઉંનો લોટ/ મેંદાના લોટ માંથી બનાવાય છે. જેની અંદર રાજમાનાો માવો ભરવામાં આવે છે.ટામટા કાોબીજ, ડુંગળી નો ઉપયોગ થાય છે..

ટાકોઝ (tacos recipe in gujarati)

#સુપરશેફ4
આ મેક્સીકન પારંપરિક વાનગી છે . જે મકાઈ નો લોટ અને ઘઉંનો લોટ/ મેંદાના લોટ માંથી બનાવાય છે. જેની અંદર રાજમાનાો માવો ભરવામાં આવે છે.ટામટા કાોબીજ, ડુંગળી નો ઉપયોગ થાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
૪ person
  1. 🌮 tacos shell
  2. ૧ વાડકીમકાઈનો લોટ
  3. ૧/૨ વાડકીમેંદો
  4. ૨ ચમચીતેલ
  5. મીઠુ
  6. રાજમા filling
  7. ૨૫૦ ગ્રામ રાજમા
  8. મોટી જીણી સમારેલી ડુંગળી
  9. જીણા સમારેલા ટામેટા
  10. ૧ ચમચીoregano 🌿
  11. 2 ચમચીલાલ મરચું
  12. ૩-૪ ચમચી વાટેલું લસણ
  13. ૩-૪ચમચી ટોમેટો કેચપ
  14. ૧ ચમચીjalapeño સાોસ
  15. ૨ ચમચીchilly સાેસ
  16. મીઠુ
  17. ૨ ચમચીઘી
  18. છીણેલું ચીઝ નાખો
  19. White sauce
  20. દહીંનો મસ્કો
  21. મીઠું
  22. Sour cream
  23. અન્ય સામગ્રી
  24. Chopped કોબીજ
  25. Chopped ડુંગળી
  26. Copped ટામેટા
  27. લીલાધાણા

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    બંન્ને લોટ ચાળી લેા. મીઠુ ને તેલ નાખી પરોઠા જેવાો લાોટ બાંધો

  2. 2

    મધ્યમ થી ધીમા ગેસે તળો. અટામણ માં મેંદો લઈ પાતળા રોટલી જેવા નાના વણો. ઉપર કાણાં કરો. જાડા વણશાો તો ફુલશે. વણવા માં ખાસ ધ્યાન રાખો.

  3. 3

    તળવા મુકાો. હવે ૧૦ સેકન્ડમાં ફેરવી લાો.. ફેરવ્યા બાદ પાંચ સેકંન્ડ પછી નીચે મુજબ તળો

  4. 4

    બરાબર તળાો. કલર બદલાય નહી તે ધ્યાન રાખો.. તળવામાં વિશેષ ધ્યાન આપો..

  5. 5

    હવે રાજમા filling માટે.,,,,,,,,,રાજમા મીઠુ નાખી આખા રહે તેમ બાફી લો.

  6. 6

    વઘારમાં ઘી મુકી લસણ નાખાો.ડુંગળી ટામેટા નાખી સાંતળાો.પછી oregano, બધા સોસ કેચપ નાખો. મીઠુ નાખો.રાજમા નાખો..થોડા ક્રશ કરાે ને થાોડા આખા રહે તેમ રાખો. લાલ મરચું નાખો.છીણેલું ચીઝ નાખો.filling લચકા પડતુ કરો..

  7. 7

    White sauce માટે બધી સામગ્રી મીક્ષ કરો.

  8. 8

    Taco shell માં રાજમા filling, white sauce, ડુંગળી, ટામેટા, કોબીજ અને છીણેલું ચીઝ ભરો. લીલા ધાણા નાખો.

  9. 9

    ટાકોઝ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes