દાલ ખીચડી(daal khichdi recipe in gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

# સુપર શેફ
#વિક 4
#રાઇસ/દાળ
#માઇઇબુક

દાલ ખીચડી(daal khichdi recipe in gujarati)

# સુપર શેફ
#વિક 4
#રાઇસ/દાળ
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
૪ લોકો
  1. ૧/ કપ ચોખા
  2. ૧/કપ મુંગદાણ
  3. / ડુંગળી
  4. ૧૦ /કળી લસણ
  5. / તમાલ પત્ર
  6. ૨/બાદીયા ના ફુલ
  7. ૪/લવીંગ
  8. ૨/સુકા લાલમરચા
  9. મિઠા લીમડા ના પાન
  10. ૨/ચમચી લાલ મરચું
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧/ચમચી ગરમ મસાલો
  13. મિઠુ સ્વાદ અનુસાર
  14. ૨/ચમચા અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    ચોખાને ધોઈને કુકરમાં બાફવા બાફતી વખતે તેમાં હળદર મીઠું અને હિંગ એડ કરો કુકર ની બે સીટી વગાડો

  2. 2
  3. 3

    દાળ ચોખા બફાઈ જાય પછી તેને વઘારવા માટે લસણ ડુંગળી ની સમારી લેવા લીલા મરચા અને ટામેટાના ટુકડા કરો

  4. 4

    કડાઇ માં તેલ ગરમ કરો તેમાં જીરુ એડ કરો જીરૂ તતડી જાય પછી તેમાં તમાલપત્ર /બાદીયા/ લવિંગ એડ કરો અને પછી તેમાં ડુંગળી લસણ ને સાંતળો ડુંગળી સંતળાઈ જાય પછી તેના ટામેટા મરચા એડ કરો મીઠો લીમડો એડ કરો

  5. 5
  6. 6

    પછી તેમના બધા મસાલા એડ કરો લાલ મરચું/ હળદર/ ધાણાજીરું/ ગરમ મસાલો /અને મીઠું આ બધું બરાબર મિક્સ કરી દો પછી તેમાં બાફેલા દાળ ચોખા એડ કરો કોથમીર એડ કરો બધુ બરાબર મિક્સ કરી લેવુ

  7. 7

    દાલ ખિચડી તૈયાર થઈ જાય પછી

  8. 8

    છેલ્લે થી આ દાલ ખીચડી પર વધાર રેડવો જેમાં તેલને ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર અને સૂકું લાલ મરચું નાખવું અને એ વધાર દાલ ખિચડી ઉપર રેડવો આ દાલ ખિચડી ને દહીં તીખારી સાથે ખાવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

ટિપ્પણીઓ

Similar Recipes