છોલે ટાકોઝ,(chhole tacos recipe in Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#સુપરસેફ૨
પૂર્વ પશ્ચિમમાં મળે છે ..... મેક્સીકન વાનગી ભારતીય શૈલીને પંજાબી તડકા સાથે ... મૂળભૂત રીતે ફ્યુઝન રેસીપી ... . સ્વાસ્થ્યપ્રદ રેસીપી..રવા‌ તથા ઘઉંના લોટથી બનાવેલ ટેકોઝ .. અને સાથે છોલે ની મજા... તમે પણ ટ્રાય કરજો.

છોલે ટાકોઝ,(chhole tacos recipe in Gujarati)

#સુપરસેફ૨
પૂર્વ પશ્ચિમમાં મળે છે ..... મેક્સીકન વાનગી ભારતીય શૈલીને પંજાબી તડકા સાથે ... મૂળભૂત રીતે ફ્યુઝન રેસીપી ... . સ્વાસ્થ્યપ્રદ રેસીપી..રવા‌ તથા ઘઉંના લોટથી બનાવેલ ટેકોઝ .. અને સાથે છોલે ની મજા... તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફિલીંગ માટે
  2. 2 કપપલાળેલા છોલે બાફીને રાખેલા
  3. 2બાફીને રેલ બટાકા
  4. 1 કપઝીણા સમારેલા કાંદા
  5. કપઝીણા સમારેલા ટામેટા
  6. 1 ચમચીલીલા મરચાં જીના સમારેલા
  7. 2 ચમચીછોલે મસાલો
  8. હળદર ધાણાજીરૂ અને મીઠું એક એક ચમચી
  9. 5 ચમચીતે લ ચારથી
  10. 1 કપઝીણી સમારેલી કોબી
  11. ઝીણા સમારેલા કાંદા ૧ કપ ગાર્નીશિંગ માટે
  12. 1 ચમચીલસણની કટકી કરેલ
  13. આદુની છ એક ચમચી
  14. ટેકોઝ બનાવવા
  15. ૨ કપમેંદો
  16. 2 મોટી ચમચીરવો
  17. 1 કપઘઉંનો લોટ
  18. 5 ચમચીમણ માટે તેલ ચારથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી ગરમ થાય તેલ એટલે લસણ નાખી દો લસણ સાથે આદુ નાખી દો અને બંને સાંતળી લો.ત્યાર પછી કાંદા નાખી દો કાંડા બ્રાઉન થાય પછી ટામેટા નાખી દો અને બંને સાંતળોદસ મિનિટ. લીલા મરચા ની કાતરી નાખી શકો.

  2. 2

    બધુ સંતળાઈ જાય પછી અંદર હળદર મીઠું છોલે નો મસાલો લાલ મરચું ધાણાજીરું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો અને ત્યાર પછી અંદર બટાકા અને બાફેલા છોલે ના જણા ઉમેરીને બરાબર મિક્સ કરી લો લો આ મિશ્રણ થોડું સુકુ હોવું જોઈએ ઢીલુ રાખવાનું નથી. અને મિક્સ કરીને સાઇડ ઉપર રાખી દો જેથી કરીને ઠંડું થઈ જાય

  3. 3

    હવે ટાકો બનાવવા માટે બધા લોટ મિક્સ કરીને રોટલી ના લોટ જેવો લોટ બાંધી લેવો અને એમાંથી મોટી સાઈઝના લૂવા પાડીને chapati જેવી વણી લો અને બંને બાજુ શેકી લેવાની ત્યાર પછી નીચે જણાવેલ બતાવ્યા પ્રમાણે એને ફોઇલની મદદથી વાડી લેવી

  4. 4

    બધા ટાકો બની જાય પછી આ રીતે નીચે જણાવ્યા પ્રમાણે વાળી લો

  5. 5

    હવે ટકોઝ લઈને પહેલા છોલે પછી કોબી કાંદા ચીઝ થોડી નાખવી હોય તો નાખવી અને ઘણા એમ કરીને one by one કરો

  6. 6

    અને સર્વ કરો તમે ચટણી અથવા તો સોસ્ નો પણ ફિલીંગ માં ઉપયોગ કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes