વેજ જિંગી પાર્સલ(veg zinngi parcel recipe in gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#monsoon special

વેજ જિંગી પાર્સલ(veg zinngi parcel recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#monsoon special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ.. પૂર્વ તૈયારી ૨ કલાક
૨ માટે
  1. ૨૦૦ ગ્રામ મેંદો
  2. 1 કપગરમ નવશેકુ પાણી
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીડ્રાય ઈસ્ટ
  5. 150 ગ્રામપનીર નાના ટુકડા કરેલું
  6. 2મિડીયમ સાઈઝ ટામેટાં ના ટુકડા
  7. 2મીડિયમ સાઇઝની ડુંગળી સુધારેલી
  8. 1મિડીયમ કેપ્સીકમ સુધારેલું
  9. સુકા મસાલા જેવા કે હળદર ગરમ મસાલો લાલ મરચાનો પાઉડર વગેરે
  10. 2 મોટા ચમચાતેલ
  11. ક્યુબ ચીઝ
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ.. પૂર્વ તૈયારી ૨ કલાક
  1. 1

    સૌપ્રથમ નવશેકુ પાણી લો તેમાં ખાંડ નાખો ઈસ્ટ નાખો અને એક ચમચી મેંદો નાખો આ મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકી દેવું હવે તેમાં ઉપર ઉભરા જેવું દેખાશે જેથી ફર્મેટ થઈ ગઈ છે. આ મિશ્રણને મેંદામાં નાખી રોટલીના લોટ ની જેમ લોટ બાંધવો તેમાં મીઠું અને તેલનું મોણ દેવું. તેને બે કલાક ઢાંકીને રાખો.

  2. 2

    હવે તેના લુઆ પાડી લો અને રોટલી ની જેમ ગોળ વણી અને અને તેને ત્રણેય બાજુથી વાળવું. વાળતી વખતે તેમાં પાણી અને મેંદાની પેસ્ટ બનાવી લગાવી.

  3. 3

    એક કડાઈમાં તેલનો તેમાં હિંગ નાખો હવે ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળીના ટુકડા નાખી તેને થોડા પાકવા દો તેમાં હળદર ધાણાજીરૂ લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી તથા ગરમ મસાલો નાખી હવે પનીરના ટુકડા મિક્સ કરો..

  4. 4

    હવે ત્રિકોણ કરેલા ભાગ પર વચ્ચે પનીરનું સ્ટફીંગ કરશે અને ફરી તેને ત્રણેય બાજુથી તેને ફિક્સ કરીશું. વચ્ચે થોડું ચીઝ મુકશે.

  5. 5

    આ રીતે બધા જ પાર્સલ બેકિંગ ટ્રે ઉપર લઇ લેવા ઓવનને ૨૦૦ ડિગ્રી પર પ્રિહીત કરવું 15 મિનિટ માટે ત્યારબાદ તેને 20 મિનિટ માટે બસો ડિગ્રી પર બેક થવા દેવું.દસ મિનિટ પછી તેના પર બટર લગાવી અને સર્વ કરી શકો ટોમેટો કેચપ સાથે ગ્રીન ચટણી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes