ગલકા કાજુ ભુરજી(galka kaju bhurji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગલકા ને નાના ટુકડા મા કટ કરી લૌ પછી ડુંગળી અને ટામેટા ની ગ્રેવી બનાવી લો
- 2
હવે કડાઈ મા ૧/૩ કપ તેલ અને ૨ ટેબલસ્પૂન ધી લો પછી જીરુ અને લસણ નો વધારે કરો લસણ લાલ થવા આવે અેટલે તેમા આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ડુંગળી ની ગ્રેવી ઉમેરી ડુંગળી લાલ થાય ત્યાં સુધી પકાવો
- 3
પછી કેપ્સીકમ અને ટામેટા ની ગ્રેવી ઉમેરી પકાવો પછી તેમા શીગદાણા નો ભુકો ઉમેરી તેલ છુટુ પડે ત્યારે તેમા ગલકા ઉમેરી ને મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર નાખો આ બધો મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે કરો
- 4
ગલકા મા પાણી નુ પ્રમાણ વધુ હોય છે માટે પાણી ઉમેર વાનું નથી તેમાથી જે પાણી છુટા તેમા બધુ સરસ ચઢી જશે પછી પોટેટો મેશર થી થોડુ મેશ કરી લો પછી તેમા કાજૂ નો ભુકો અને કાજૂ ના ટૂકડા ઉમેરી ૧-૨ મિનિટ પકાવો
- 5
ગલકા નુ પાણી તમને જેટલી ગ્રેવી પસંદ હોય તે રીતે બારી લો હવે શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#priti#cookoadindia#cookpadgujarati#સમરરેસિપીચેલેન્જ सोनल जयेश सुथार -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ગલકા બુદી નું શાક (Galka Boondi Shak Recipe In Gujarati)
#SVC અમારે ત્યાં અઠવાડિયે બનતું શાક. HEMA OZA -
-
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
-
-
ગલકા બેસન કરી (Galka Besan Curry Recipe In Gujarati)
#EBWeek 5Galka shak#cookpadindia#cookpadgujaratiગલકા નું શાક મારા ઘર માં વિક મા ૨-૩ વાર બને છે. મારા ઘરના બધા ને મારા હાથ નું ગલકા નું શાક બહુજ ભાવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
રંગબેરંગી પનીર ભુરજી (paneer bhurji Jain)
પંજાબી શાક બધાના બહુ જ ભાવતું હોય છે સાંજે જલ્દી બનાવુ હોય તો આ પનીર ભુરજી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરમાં બધાંનો આ મનપસંદ પંજાબી છે જેમાં પનીર વધારે હોય છે આજે મેં એમાં બધા કલરના કેપ્સીકમ લઈને કલરફુલ રંગબેરંગી પનીર ભુરજી પહેલી વાર બનાવી છે#પોસ્ટ૪૫#માઇઇબુક#સુપરશેફ1#વિકમીલ૧#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
કાજુ મિઠા પાન મસાલા (Kaju Mitha Paan Masala Recipe In Gujarati)
#કૂકબુક#post3#diwalisweetઆજે હું લાવી છું એક એવું કે જે સ્વીટ કે જે દિવાળી મા બધા ના ઘરે હોઈ છે મહેમાન માટે michi gopiyani -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
-
-
-
-
ગલકા ઇન ગ્રેવી (Galka In Gravy Recipe In Gujarati)
#EB#week5#cookpadguj#cookpad#cookpadindiaગલકા નું શાક સામાન્ય રીતે દરેક ઘરમાં ઓછું બને છે. પણ ગલકા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેને જો કંઈ નવીન રીતે બનાવવામાં આવે ઘરમાં સૌ હોંશે હોંશે ખાય છે. આજે મેં સૌની પસંદગીને ધ્યાનમાં રાખી ગલકાનુ ગ્રેવીવાળું ચટાકેદાર શાક બનાવેલ છે અને કોઈએ ગલકા નું શાક ના ભાવે એવી ફરિયાદ કરી નથી. Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ