વેજ બીરયાની(veg.Briyani recipe in gujarati)

વેજ બીરયાની(veg.Briyani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ આપણે વટાણા ડુંગરી અને બટાકા ને સુધારી લેવાના ત્યારબાદ તેને પાણીની મદદથી ધોઈ લેવાના
- 2
ત્યારબાદ ખાંડણી દસ્તા ની મદદથી આદુ મરચાં અને લસણ ને તેમાં મીઠું નાખી અને પેસ્ટ બનાવી લેવાની
- 3
ત્યારબાદ એક મોટું તપેલું લેવાનું પછી તેમાં 2 ચમચા તેલ નાખવાનું ત્યારબાદ તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ અને જીરું ઉમેરવાના તે બંને તતડી જાય પછી તેમાં ચપટીક હિંગ ઉમેરવાની
- 4
ત્યારબાદ તેમાં તમાલપત્ર તજ લવિંગ અને સૂકું લાલ મરચું અને મળી નાખી અને તતડવા દેવાનું
- 5
આ બધું તતડી જાય પછી તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખવાની અને ત્યારબાદ તેમાં આપણે જે શાકભાજી ધોઈને રાખ્યું હતું તે નાખી દેવાનું
- 6
શાકભાજી નાખ્યા બાદ તેમાં બે ચમચી મરચાની ભૂકી અડધી ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને સરખું મિક્ષ કરી લેવાનું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખવાનું જેથી ચોખા પાકી જાય
- 7
પાણી નાખ્યા બાદ થોડુ ઉખડી જાય પછી તેમાં ચોખા ઉમેરી દેવાના ચોખા ઉમેરી દીધા બાદ બધાને સરખું મિક્ષ કરી લેવાનું ત્યારબાદ તેને પંદરથી વીસ મિનિટ થવા દેવાનું મીડીયમ ફ્લેમ ઉપર તો તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ વેજ બિરયાની આનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવે છે અને આ ખાવાની બધાને ખૂબ જ મજા પડે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
-
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
#SN3 #Vasantmasala #aaynacookeryclub#વેજ_બીરયાની #Avadhi #Lucknow#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ
#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે..... Kiran Solanki -
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ