મેગી ની ભેળ (Maggi Bhel Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
મેગી ની ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં થોડું તેલ મૂકી મેગીને થોડી શેકી લેવી વધારે પડતી બ્રાઉન થવા ન દેવી
- 2
હવે તેને ઠંડી થવા દેવી હવે એક બીજા વાસણમાં કેચપ લઈ તેમાં ઇન્સ્ટન્ટ મેગી મસાલો મેળવો હવે તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરી દેવા તેમાં ફુદીનાનો પાઉડર ઉમેરી દેવો બરાબર હલાવી મિક્સ કરી લેવો
- 3
હવે તેમાં શેકેલી મેગી ઉમેરી દેવી તેમાં કોથમીર ભભરાવવી અને સેવ ભભરાવવી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મસાલા ભેળ (Maggi Masala Bhel Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ મેગી માંથી અલગ-અલગ રેસીપી બનતી જ હોય છે અહીં મેં એકદમ ઝટપટ બની જાય એવી અને ભેળ બનાવી છે#MaggiMagicInMinutes#Collab Nidhi Jay Vinda -
-
-
મેગી ની ટીકી (Maggi Tikki Recipe In Gujarati)
આ રેસિપી બાળકોને ટિફિનમાં ઝટપટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ટિક્કી છે અને બાળકોને પણ ટેસ્ટી લાગશે Vaishali Prajapati -
-
-
ચટપટી મેગી ભેળ (Chatpati Maggi Bhel Recipe In Gujarati)
મેગી એટલે નાના બાળકો ની ઓલ ટાઈમ ફેવરીટ ડીશ.બાળકો પણ એક જ ટેસ્ટ માં ખાઈને કંટાળી જાય છે. તો મે આજે એક ચટપટો ટેસ્ટ આપી મેગી બનાવી છે. Varsha Patel -
-
-
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#CDYHappy children's day!મેગી દરેક બાળક ની પ્રિય... આજ ના દિવસે એમને એમાંથી કંઈક અલગ બનાવી જોઈએ એ વિચાર સાથે આ રેસિપી બનાવી જોઈ.. સરસ ઝટપટ બની જાય છે. મારાં son એ જાતે બનાવી... Noopur Alok Vaishnav -
-
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
લીલુડી ભેળ (Liludi Bhel Recipe In Gujarati)
#GA4#Week26#cookpadindiaસામાન્ય રીતે ભેળ માં મમરા તથા ઘઉં ની પૂરી અથવા મેંદા ની પૂરી એ મુખ્ય ઘટક હોય છે. અને એટલે જ તેને સુકી ભેળ કહેવાય છે. પરંતુ મેં આજે લીલુડી (લીલી) ભેળ બનાવી છે. જેમાં બાફેલું બીટ, બાફેલા ગાજર, બાફેલી ફણસી, બાફેલા વટાણા તથા બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. લીલુડી ભેળમાં આ પાંચ મુખ્ય ઘટક છે. અને બાકી તો કાંદા, ટામેટાં, સેવ, લાલ-લીલી ચટણી વગેરે તો હોય જ. Payal Mehta -
-
-
ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rekha Ramchandani -
-
-
મેગી ભેળ(maggi bhel recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #મેગીભેળ Shilpa's kitchen Recipes -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post 2Kids special Maggi Bhel...a very quick recipe 🍝 Noopur Alok Vaishnav -
-
-
-
-
મેગી ભેળ(Maggi bhel recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabકયારેક કાંઇક ક્વીક અને ચટપટું બનાવવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે. એમા લેવામાં આવતી વસ્તુઓ આપણા સ્વાદ અનુસાર ઓછું વધુ કે સ્કીપ કરી શકાય છે એ તેની ખાસિયત છે. આજે આપની સાથે હું એવી જ ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળની રેસીપી શેયર કરુ છું જે ઓછી સામગ્રી માં ઝટપટ બને છે. તો તમે પણ ચોકક્સ બનાવજો મેગી ભેળ. Jigna Vaghela
More Recipes
- ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
- એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
- કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16095488
ટિપ્પણીઓ